ચોમાસાની ઋતુ પછી ભારતમાં અનેક મોટા તહેવારોનુ આગમન થાય છે. ખાસ કરીને શ્રાવણ આવતા જ બજારોમાં રોનક વધી જાય છે. કારણ કે શ્રાવણમાં તહેવારો સાથે જ મંદિરોમાં પણ ભીડ વધી જાય છે. તો ચાલો એક નજરમાં જાણી લો કે આ મહિનાથી લઈને ડિસેમ્બર સુધી કયા તહેવારો કંઈ તારીખે આવી રહ્યા છે.