--> -->
0

બ્રહ્મમુદ્રાસન

શુક્રવાર,મે 7, 2010
0
1

પશ્ચિમોત્તાસન

શુક્રવાર,મે 7, 2010
આમા ઉદર, છાતી અને મેરુદંડને ઉત્તમ વ્યાયામ મળે છે. આ આસનના અભ્યાસથી મંદાગ્નિ, મલાવરોધ, અજીર્ણ, ઉદર રોગ, કૃમિ વિકાર,સર્દી, ખાંસી, વાત વિકાર, કમરનો દુ:ખાવો, મધુમેહ વગેરે રોગ દૂર થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
1
2

ઉષ્ટ્રાસન

શુક્રવાર,મે 7, 2010
આ આસનની છેલ્લી અવસ્થામાં પહોંચ્યા પછી અમારા શરીરની આકૃતિ થોડી થોડી ઉંટ જેવી લાગે છે, આથી આ આસનને ઉષ્ટ્રાસન કહે છે. વિધિ - વજ્રાસનની સ્થિતિમાં બેસવામાં આવે છે, ત્યારબાદ ઘૂંટણના સહારે ઉભા થઈને એડી-પંજા મળેલા અને પગના અંગૂઠાની આકૃતિ અંદરની તરફ રાખે ...
2
3

અર્ધમત્સ્યેન્દ્રાસન

શુક્રવાર,મે 7, 2010
મત્સ્યેન્દ્રાસનની રચના ગોરખનાથના ગુરૂ સ્વામી મત્સ્યેન્દ્રનાથે કરી હતી. આ આસનમાં ધ્યાનમગ્ન રહેવુ પડે છે. તે ખૂબજ પ્રખ્યાત થયુ. તેમાં એક સાવચેતી રાખવી કે, કરોડરજ્જુમાં કોઈ તકલીફ હોય અને પેટમાં કોઈ ગંભીર બીમારી હોય તો આ આસન ન કરવુ...
3
4

સુપ્ત-વજ્રાસન

શુક્રવાર,મે 7, 2010
સુપ્તનો અર્થ થાય છે સૂતેલો અર્થાત વજ્રાસનની સ્થિતિમાં ચિત્ત થયેલો. આ આસનમાં પીઠના બળે સૂવુ પડે છે, આથી આ આસનને સુપ્તવજ્રાસન કહે છે. વિધિ - બંને પગને સામે ફેલાવીને બેસી જાય છે, બંને પગ ભેગા મળેલા, હાથ બગલમાં, કમર સીધી અને દ્રષ્ટિ સામે. હવે ...
4
4
5

વિપરિતકર્ણી આસન

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
આ આસનના અંતિમ અવસ્થામાં અમારુ શરીર ઉંધુ થઈ જાય છે, તેથી તેને વિપરીતકર્ણી આસન કહેવાય છે. વિધિ - પીઠના બળે ઉંઘીને બંને પગને મેળવીને એડી પંજાને પરસ્પર મળેલા, હાથ બગલમાં હાથોની હથેળીઓ જમીન ઉપર અને ગરદન સીધી રાખવી જોઈએ. ધીરે ધીરે બંને પગને 30 ...
5
6

સવાસન

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
સવનો અર્થ થાય છે મડદુ એટલેકે આપણા શરીરને મડદાંની જેમ બનાવી લેવાને કારણે જ આ આસનને સવાસન કહેવામાં આવે છે. વિધિ : પીઠના બળે ઉંધીને બંને પગમાં વધુમાં વધુ અંતર રાખવામાં આવે છે. પગના પંજાની બહાર અને એડિયોની અંદરની તરફ રાખવામાં આવે છે. બંને હાથને શરીરથી ...
6
7

નૌકાસન

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
આ આસનની અંતિમ અવસ્થામાં આપણા શરીરની આકૃતિ નૌકા જેવી દેખાય છે, આ જ કારણે આને નૌકાસન કહે છે. વિધિ : પીઠના બળે ઉંધી જવાનુ હોય છે. એડી-પંજાને ભેગા મળેલા બંને હાથ બાજુમાં, હથેળીઓ જમીન પર અને ડોકને સીધી રાખવામાં આવે છે. હવે બંને પગ, ગરદન અને હાથને ધીરે ...
7
8

સર્વાગાસન

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
સર્વ, અંગ અને આસન અર્થાત સર્વાગાસન. આ આસનને કરવાથી બધા અંગોની કસરત થાય છે તેથી આને સર્વાગાસન કહે છે. વિધિ : પીઠના બળે સીઘા સૂઈ જાવ. પગ ભેગા થયેલા, હાથને બંને બાજુ બગલમાં અડાડીને હથેળીઓ જમીનની તરફની રાખી મૂકો. શ્વાસ અંદર ભરતા જરૂર મુજબ બંને હાથની ...
8
8
9

મકરાસન

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
મકરાસનની ગણતરી પેટના ભાગે સુઈને કરવામાં આવતાં આસનોમાં કરવામાં આવે છે. આ આસનની છેલ્લી અવસ્થામાં આપણા શરીરની આકૃતિ મગર જેવી દેખાય છે. રીત : સૌથી પહેલાં પેટને સમાંતર સુઈ જાવ. દાઢીને જમીન પર...
9
10

વિપરીત નૌકાસન

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
નૌકાસનને પીઠના બળે ઉંઘીને કરવામાં આવે છે, જ્યારે કે વિપરીત નૌકાસનને પેટના બળે. જેમાં શરીરની આકૃતિ નૌકા જેવી દેખાય છે જેના કારણે તેને વિપરીત નૌકાસન કહે છે. વિધિ : આ આસન પણ પેટના બળે ઉંઘીને કરવામાં આવે છે. પેટના બળે ઉંઘીને બંને હાથોને મેળવીને સામે ...
10
11

વક્રાસન

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
વક્રાસનમાં બેસીને કરવાના આસનોના હેઠળ આવે છે. વક્ર સંસ્કૃતનો શબ્દ છે, વક્રનો અર્થ થાય છે ત્રાસુ, પણ અહીં આસનને કરવાથી મેરુદંડ સીધુ થાય છે. વિધિ - બંને પગને સામે ફેલાવીને બેસવામાં આવે છે. બંને હાથ બગલમાં રાખવામાં આવે છે. કમર સીધી અને નજર સામે રાખો.
11
12

મત્સ્યાસન

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
મત્સ્યનો અર્થ - માછલી. આ આસનમાં શરીરનો આકાર માછલી જેવો બને છે, તેથી આ મત્સ્યાસન કહેવાય છે. વિધિ : પહેલા પદ્માસન સ્થિતિમાં બેસવુ જોઈએ. પછી પદ્માસનની સ્થિતિમાં જ સાવધાનીથી પાછળની તરફ સીધા ઉંઘી જાવ. ધ્યાન રાખો કે સૂતી વખતે બંને ઘૂંટ્ણ જમીન સાથે ...
12
13

વજ્રાસન

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
વજ્રાસન : વજ્રનો મતલબ થાય છે કઠોર અને ઈન્દ્રના એક શસ્ત્રનુ નામ પણ વજ્ર હતુ. વિધિ - વજ્રાસનની ત્રણ સ્થિતિઓ હોય છે. જ્યારે કોઈ વજ્રાસનની સ્થિતિમાં નથી બેસી શકતુ, તો તેના વિકલ્પના રૂપમાં અર્ધવજ્રાસન છે. આ અર્ધવજ્રાસનમાં પગ વાળીને એડિઓના ઉપર બેસવામાં ...
13
14

પદ્માસન

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
ધ્યાન માટે જરૂરી આસનોમં પદ્માસન મહત્વપૂર્ણ છે. પદ્મ અર્થાત કમળ તેથી આ આસનને કમળાસન પણ કહે છે. વિધિ - આ આસન બેસીને કરવામાં આવે છે. પહેલા પગ લાંબા કરી પરસ્પર એકબીજા સાથે જોડી લો, પછી ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીને જમણા પગને ડાબા પગની જાંધ પર ...
14
15

હલાસન

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
આ આસનમાં શરીરનો આકાર હલ જેવો થાય છે તેથી આને હલાસન કહે છે. વિધિ - પહેલા પીઠના બળે સૂઈ જાવ. એડી પંજા મેળવી લો. હાથોની હથેળીઓને જમીન પર મૂકીને કોણીને કમરથી અડાડીને મૂકો. હવે શ્વાસને સુવિદ્યામુજબ બહાર કાઢી લો. પછી બંને પગને એક સાથે ધીરે ધીરે ઉંચા ...
15
16

પવન મુક્તાસન

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
આ પીઠના બળે સૂઈને કરવામાં આવે છે. પહેલા સવાસનની સ્થિતિમાં સૂઈ જાવ. પછી બંને પગને એક બીજાથી અડાડીને હાથને કમર સાથે જોડી દો. હવે ઘૂંટણને વાળીને પંજાને ભૂમિ પર ટકાવો. પછી ધીરે ધીરે બંને જોડાયેલા ઘૂંટણને છાતી પર મૂકો. ત્યારે હાથને કાતર બનાવી ઘૂંટણને ...
16
17

અર્ધધનુરાસન

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
આ આસનમાં શરીરની આકૃતિ સામાન્ય રીતે ખેંચાયેલા ધનુષ જેવી લાગે છે. તેથી તેને અર્ધધનુરાસન કહે છે. સામાન્ય રીતે આને પણ ધનુરાસન કહે છે. વિધિ : મકરાસનની અવસ્થામાં પેટના બળે ઉંઘી જાવ. પછી બંને પગને એકબીજા સાથે જોડી હાથને કમર સાથે અડાડો. દાઢી જમીન પર ...
17
18

અર્ધચન્દ્રાસન

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
અર્ધનો અર્થ થાય છે અડધું અને ચંદ્રાસન અર્થાત ચંદ્રની જેમ કરવામાં આવેલુ આસન. આ આસનને કરતી વખતે શરીરની સ્થિતિ અર્ધ ચંદ્રની જેમ થઈ જાય છે, તેથી આને અર્ધ ચંદ્રાસન કહે છે. આ આસનની સ્થિતિ ત્રિકોણ જેવી પણ બને છે તેથે તેને ત્રિકોણાસન પણ કહે છે, કારણ કે ...
18
19

શીર્ષાસન

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
માથાના બળે કરવામાં આવતુ હોવાથી આને શીર્ષાસન કહે છે. વિધિ - બંને ઘૂંટણ જમીન પર ટકાવતા હાથોની કોણીઓ જમીન પર મૂકો. પછી હાથોની આંગળીઓને પરસ્પર મેળવીને ગ્રિપ બનાવો, ત્યારે માથાને ગ્રિપ બનેલી હથેળીઓની પાસે જમીન પર ટેકવી દો. જેનાથી માથાને ટેકો મળશે. ...
19