women's day quotes- જો કે મહિલાઓનો આભાર માનવા માટે એક દિવસ પૂરતો નથી, પરંતુ આ ખાસ દિવસ આવી ગયો છે, તેથી તેમને શુભેચ્છા પાઠવવામાં પાછળ ન રાખો. આ સંદેશાઓ દ્વારા તમે તેમના દિવસને વધુ ખાસ બનાવી શકો છો.
દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય દિવસ (International Women's Day)નુ આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શુ છે ? જો મહિલા દિવસ ઉજવાય છે તો પુરૂષ દિવસ કેમ નહી ?
Government schemes- દર વર્ષે 8 માર્ચને ઈંટરનેશનલ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે. મહિલા દિવસનો આયોજન મહિલાઓને જાગરૂક અને સશક્ત બનાવવા માટે કરવામાં આવે છે. મહિલાઓને સશક્ત બનાવવા માટે તેમના શિક્ષિત અને ફાઈનેંશિયલ રૂપથી સ્વતંત્ર હોવુ ખૂબ જરૂરી છે.
Women's Day 2024:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. હકીકતમાં, આર્થિક, રાજકીય અને સામાજિક સહિતના અન્ય ક્ષેત્રોમાં
કોઈપણ રાષ્ટ્રના વિકાસનુ આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પુષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે, દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે.
મહિલા સશક્તિકરણ નિબંધ - પંડિત જવાહર લાલ નેહરુએ પ્રખ્યાત વાક્ય કહ્યું હતું કે, “લોકોને જાગૃત કરવા માટે, સ્ત્રીઓએ જાગૃત થવું જરૂરી છે. એકવાર તે પગલું ભરે છે, કુટુંબ આગળ વધે છે, ગામ આગળ વધે છે
My ideal woman- મારી આદર્શ મહિલા- મારી માતા. મારી માતા વિશ્વની સૌથી મીઠી અને શ્રેષ્ઠ માતા છે. બાળપણથી લઈને આજ સુધી હું હંમેશા મારી માતા સાથે રહ્યો છું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ 1908ની વાત છે, જ્યારે અમેરિકામાં મહિલાઓએ તેમના અધિકારો માટે આંદોલન શરૂ કર્યું હતું.
માર્ચના રોજ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસને મનાવવા પાછળનુ કારણ મહિલાઓને એ સન્માન આપવાનુ છે જેની તે હકદાર છે. આજે આખી દુનિયામાં મહિલાઓ પુરૂષો સાથે કદમથી કદમ મેળવીને ચાલી રહી છે.
International Women’s Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. બદલાતા સમયની સાથે મહિલાઓએ પોતાની જાતમાં ઘણો બદલાવ લાવી દીધો છે, એક સમયે જે મહિલા માત્ર ઘરના કામો જ કરતી હતી, આજના સમયમાં તે ઓફિસ પણ જાય છે અને ...