½ ચમચી મીઠું
બનાવવાની રીત - જો તમે કંઇક અલગ ટ્રાય કરવા માંગો છો, તો ચિલી ઓઇલ રાઇસ બનાવવાનો પ્રયાસ કરો. ચોક્કસ તેનો સ્વાદ એવો છે કે તમે તેને વીકએન્ડમાં એક કે બે વાર બનાવવાનું પસંદ કરશો. તો ચાલો જાણીએ આ લેખમાં તેની સરળ રેસીપી.
હવે એક પેનમાં તેલ ગરમ કરો. ધીમી આંચ પર ગરમ કર્યા બાદ તેમાં લસણ, આદુ અને લીલા મરચાં ઉમેરો. પછી તેને બ્રાઉન કરી, સોયા સોસ, રેડ ચીલી સોસ ઉમેરી સુગંધ આવે ત્યાં સુધી પકાવો.