મધ્યપ્રદેશની 230 સભ્યોને વિધાનસભા માટે વોટોની ગણતરી 11 ડિસેમ્બરના રોજ થશે. વર્તમાનમા અહી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપાની સરકાર છે. પણ આ વખતે અહી કાંટાની ટક્કર છે. બંને દળ પોત પોતાની જીતના દાવા કરી રહ્યુ છે. જો કે હકીકતનો ખુલાસો મતગણના પછી જ થશે. અમે તમને 11 તારીખ મંગળવારે સવારે 7 વાગ્યાથી મધ્યપ્રદેશના ચૂંટણીના તમામ પરિણામોની સૌથી પહેલા અને સચોટ માહિતી પુરી પાડીશુ