Assembly Election 2018: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અંતિમ ચરણમાં છે. આવામાં બીજેપીની કમાન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ મોદી અને કોંગ્રેસની કમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાચવી લીધી છે. એવુ કહેવાય રહ્યુ છે કે મધ્યપ્રદેશ અને તેલંગાના વચ્ચે કાંટાની ટક્કર છે. આવામા6 અંતિમ ક્ષણમાં પ્રચારથી પુરો પાસો પલટી શકે છે. લોકનીતિ-સીએસડીએસના અધ્યયન પણ સાબિત કરે છે કે મતદાતાઓનો મોટો ભાગ અંતિમ સમયમાં ન નકી કરી છે કે તેને કયા પક્ષમાં વોટ આપવાનો છે.