ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ અને છઠ્ઠો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વર્ષ 2013ના જાન્યુઆરીની 11થી 13 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે. તે પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે તેનું જે પરિણામ આવે તે સમય કહેશે પણ ભાજપ સરકાર અને ...
રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરના પરિસરના વિશાળ કેમ્પસમાં યોજાયેલી પાંચમી વાયબ્રંટ ગુજરાત ઈંવેસ્ટર્સ સમિત આજે શાનદાર માહોલમાં પરિપૂર્ણ થઈ હતી. બે દિવસની વાયબ્રંટ સમિટ દરમ્યાન કુલ 21 લાખ કરોડનુ અભૂતપૂર્વ અને વિક્રમી મૂડીરોકાણ થયુ છે. વાયબ્રંટ ...
મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં પાંચમી વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્દઘાટન કરતા જણાવ્યુ હતુ કે 21મી સદીમાં સર્વાંગી વિકાસ માટે પારંપારિક સમજણ,સંવાદિતા અને સહભગિતાનો વૈશ્વિક સેતુમંચ ગુજરાતે પૂરો પાડ્યો છે. સમગ્ર ...
પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરના વિશાળ પરિસરમાં વાયબ્રંટ સમિટ શરૂ
- સવારે 10.30 કલાકે પાંચમી વાયબ્રંટ સમિટનો દબદબાભેર શુભારંભ
- વાયબ્રંટ સમિટના તમામ દરવાજા પર ઢોલ અને શરણાઈના સૂર સાથે તમામ મહેમાનોનું સ્વાગત
વાયબ્રંટ સમિટના ભાગરૂપે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આજે ફરી એકવાર ભેગા થયા હતા. નાના ભાઈ અનિલ અંબાણીને સન્માનપૂર્વક મોટાભાઈ મુકેશ અંબાણીનો આભાર માન્યો હતો. અનિલ અંબાણીએ અભિવાદન પણ કર્યુ હતુ જેથી ઉપસ્થિત તમામ લોકોનુ ધ્યાન ખેંચાયુ હતુ. ગાંધીનગરમાં ...
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલી વાયબ્રંટ ગુજરાત સમિટ દરમિયાન ગુજરાતમાં બંદર અને વીજ સેક્ટર તથા ઈંફ્રાસ્ટ્રક્ચરમાં 80,000 કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી. પ્રથમ જ દિવસે આશરે 15 લાખ કરોડના એમઓયુ થતા ગુજરાતમાં નાણાનો ...
ટાટા સંસના ચેરમેન એંડ મેનેજિંગ ડિરેક્ટર રતન ટાટાએ જણાવ્યુ અહ્તુ કે કેટલાક વર્ષથી ગુજરાતનો વિકાસ નકશો બદલાય ગયો છે. તેનુ શ્રેય રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ટાટા જૂહ્ત રાજ્યમાં અંદાજે 30 હજાર કરોડના ટર્નઓવર સાથે 50 હજાર લોકોને રોજી ...
મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હજીરામાં એલએંડટી અને મિત્સુબિસીના સંયુક્ત સાહસરૂપે ટર્બાઈન જનરેટર પ્લાનનુ ઉદ્દઘાટન કરતા ગુજરાતના પુરૂષાર્થ અને ઓળખની વિશ્વમાં ગણના અને ગૌરવ થયા છે. એવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યુ કે જે ટૂંકાગલામાં આ મહાકાય એકમ ...
પાંચમી વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટના કાર્યક્રમોની આજથી શરૂઆત થઈ રહી છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને જાપાન, કેનેડા તથા કોમનવેલ્થ બિઝનેસ કાઉન્સિલના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાય રહેલી સમિટ મૂડી રોકાણકારો, વેપાર ઉદ્યોગ જગતના ...
ગાંધીનગરમાં મહાત્મા મંદિરનુ કાર્ય ગયા બે મહિનાહી શરૂ કરવામાં આવ્યુ હતુ. ગામેગામના જળ અને માટી લાવીને મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ જાન્યુઆરી 2011 સુધીમાં હજુ મંદિર નિર્માણનુ કાર્ય પૂર્ણ થયુ નથી. જે ઈચ્છાશક્તિના અભાવ હોવાનુ ...
ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તા. 13થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઈબ્રંટ એક્ઝિબિશન ફરજિયાત મુલાકાત લેવા માટે ગુજરાત યુનિવર્સિટીએ સંલગ્ન તમામ કોલેજોને પરિપત્ર કરી દેતા ભારે વિવાદ છંછેડાયો છે.
વાયબ્રંટ ગુજરાતના નામ પર ગુજરાત સરકારે પાવર સેક્ટરમાં (ઉર્જા ક્ષેત્ર)2,11,895 કરોડ રૂપિયાનુ ધિરાણ આવી જશે તેવી જાહેરાતો કરી હતી. ઉર્જા ક્ષેત્રના આ 31 એમ.ઓ.યુ મારફત 58,000 લોકોને રોજી-રોટી મળી જશે તેવી પણ જાહેરાતો કરી હતી, પરંતુ હકીકત એ છે કે આ 31 ...