વસંત પંચમીને અબૂઝ શુભ મુહુર્ત માનવામાં આવે છે. આ દિવસે, લગ્ન, ગૃહ પ્રવેશ, તમામ 16 ધાર્મિક વિધિઓ, ખાસ કરીને વિદ્યારંભ સંસ્કાર, કરિયર, સંપત્તિ અને વૈવાહિક જીવનમાં સફળતા લાવે છે.
Vasant Panchami Remedies: 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી વ્યક્તિ જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ કરે છે. આ સાથે જ વસંત પંચમીના દિવસે આ ખાસ ઉપાય કરવાથી ઘણી સમસ્યાઓનું સમાધાન મળે છે.
અર્થ : સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ માળા છે જેની સુંદર જળબિન્દુ સમ ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા વીણાદંડ સોહે જેના કર કમળમાં વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું સદા વંદન કરે જેને સર્વ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે એવી દેવી મા સરસ્વતી દૂર ...
દર વર્ષે માઘ મહિનામાં, વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. તમામ છ ઋતુઓમાં વસંતઋતુ ઋતુરાજ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે ...
Vasant Panchmi 2024- ધર્મ ગ્રંથ મુજબ માઘ માસના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ મુખ્ય રૂપથી જ્ઞાન અને સંગીતની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. આ સમયે આ પર્વ 1 ફેબ્રુઆરી બુધવારે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ,મુજબ કેટલાક ઉપાય કરાય ...
વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતીર્ણ થઈ હતી. વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો.
Vasant panchmi- આ વર્ષે બસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. બસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતી જ્ઞાન, સંગીત અને કલાની દેવી છે.
વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન. મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે:
હિન્દુ ધર્મ (Hinduism) માં દરેક વ્રત અને તહેવારનુ પોતાનુ મહત્વ છે. દરેક વ્રતમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે અને ઘરના કલ્યાણ માટે બધા અનુષ્ઠાનો સાથે દેવતાની પૂજા કરવામાં આવે છે. આવુ જ એક વ્રત છે વસંત પંચમી. માન્યતા છે કે આ દિવસે માતા સરસ્વતીની પૂજા ...