વસંત ઋતુમાં આંબાના મ્હોરની વચ્ચેથી કોયલ બોલી ઉઠે છે કુહૂ..કુહૂ અને એકસાથે સેંકડો લોકોના હૃદયના તાર ઝંકૃત થઈ જાય છે. સંતોના હૃદયમાં પણ પ્રેમની વ્યથા જગાડનારી શક્તિ કોયલના સિવાય કોઈ પણ પક્ષીમાં નથી. એવો કયો ખુણો હશે જેને મદભરી
વસંતનું આગમન થાય છે મહા મહિનાની સુદ પાંચમથી. આ દિવસથી આખી સૃષ્ટિ એક નવી ચેતનામાં રંગાઈ જાય છે. વાતાવરણમાં એક અલગ જ ફોરમ વિખેરાઈ જાય છે. કુદરત પણ પોતાના વડે રંગબેરંગી અને અવનવા કેટલાયે રંગો દ્વારા આ પૃથ્વીને જીવંત બનાવી દે છે...
વસંતપંચમી પર કેટલાયે ઘરોમાં સાર્વજનિક રીતે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવે છે. આવામાં સાડી અને સલવાર સુટ સૌથી સારો પોશાક દેખાય છે. પારંપારિક પૂજા અને સમારોહની અંદર આ ચાર ચાંદ લગાવી દે છે. સીધા, ઉલ્ટા પાલવવાળી અને બંગાળી...
ભગવતી સરસ્વતીના આ મંત્રો કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આ શ્લોક દ્વારા વિધિ-વિધાન વડે દેવી સરસ્વતીની સાધના કરીને ઘણાં મહાપુરૂષો પરમ પ્રજ્ઞાવાન થઈ ગયાં છે. સરસ્વતી સાધકને શુદ્ધ ચરિત્રવાન હોવું જોઈએ. માંસ અને દારૂ જેવા તામસિક પદાર્થોનો...
તે એટલો વસંત ભર્યો છે પ્રાણોમાં
કે પાનખરની સ્મૃતિ શેષ નથી
એટલો મધુ ઉમડી રહ્યો છે અંદર
કે કડવાપણું છુપાય ભાગી રહ્યુ છે દૂર
તુ જેટલા દિવસ રહીશ અહી
સમય નાચશે મોરની જેમ
રાધા પર છવાશે ચંચળતા.