રે વસંત.....

N.D
તે એટલો વસંત ભર્યો છે પ્રાણોમાં
કે પાનખરની સ્મૃતિ શેષ નથી
એટલો મધુ ઉમડી રહ્યો છે અંદર
કે કડવાપણું છુપાય ભાગી રહ્યુ છે દૂર
તુ જેટલા દિવસ રહીશ અહી
સમય નાચશે મોરની જેમ
રાધા પર છવાશે ચંચળતા.

તારા સ્પર્શથી
પ્રેમવિહ્લલ થઈ રહી છે માંજરો
અને ઘઉંનો અધધ પાક જોઈને ખેડૂત
પોતાની દિકરીના હાથ પીળા કરવાની ચિંતામા ડૂબ્યો છે
કોયલને તે આમંત્રણ પુરૂષની ગંધવર્તા આપી
કે સુર વિખરાઈ રહ્યો છે ધીરે ધીરે
હવા પર કેવી રીતે લૂંટાવી દીધો સુગંધનો ખજાનો
કે કિંશુક ખાલી હાથ રાજશી વેશમાં ઉભો છે

ઝૂંપડીમાં તુ છવાયો છે
અમીર બનીને, અને
મહેલોમાં તારી ફકીરીની ચર્ચા છે

વેબદુનિયા પર વાંચો