- હવે બાફેલી દાળને વલોવી લો.
- હવે એક વાસણમાં 3-4 સમારેલા ટામેટાને પણ પાણીમાં ઉકાળો
- દાળ બફાઈ જાય એટલે તેલમાં રાઈ, હિંગ આદુ મરચા નો વઘાર કરી અંદર બાફેલી દાળ ઉમેરવી
- વઘારેલી દાળને ટામેટાના પાણીમાં નાખી ઉકળવા દો.
- હવે દાળમાં મીઠું હળદર ઉમેરો
- હવે તેમાં છેલ્લે આંબલીનો પલ્પ નાખીને બરાબર મિક્સ કરી લો
- દાળ ઘટ્ટ થાય એમ વધુ સ્વાદિષ્ટ લાગશે. તૈયાર છે ટેસ્ટી રસો.
- ત્યારબાદ ખમણનો ભૂકો લઈ તેની ઉપર તૈયાર થયેલા દાળના રસા નાખો
- ઝીણા સમારેલા ટામેટાં, ડુંગળી, કોથમીર, નારિયેળનું ખમણ અને સેવ નાખીને ગરમા-ગરમ સર્વ કરો.