આધાર કાર્ડ સૌથી જરૂરી સરકારી ઓળખ પ્રમાણ પત્ર માનવામા આવે છે. તેમ કાર્ડ હોલ્ડરનુ ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ડેટા બંને હોય છે. જો કે એવુ બની શકે છેકે કોઈ વ્યક્તિને આધારમાં કોઈ માહિતી અપડેટ કરવી પડે. આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવાની બે રીત છે. એક તો સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટ દ્વારા (SSUP) અને બીજુ આધાર એનરોલમેંટ સેંટર પર જઈને. આવો જાણીએ કે આ તમે આધાર કાર્ડમાં તમારી ફોટો કેવી રીતે બદલી શકો છો.
આધાર કાર્ડમાં તમારી ફોટો કેવી રીતે બદલશો/અપડેટ કરશો