આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે વધાવ્યું છે. નાણાંમંત્રીએ રજૂ કરેલા બજેટથી MSME અને ડાયમંડ ઉદ્યોગમાં ખુશી જોવા મળી છે. જ્યારે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને ખાસ કશુ નહીં મળતાં નિરાશા વ્યાપી છે
2024-25ના બજેટની જાહેરાત કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે યુવાનો માટે 1.48 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં રોજગાર, કાર્યક્ષમતા અને આગામી 5 વર્ષ માટે યોજના હેઠળ આ જાહેરાત કરવામાં આવી છે.
હવે મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગરીબોને ઘર ખરીદતી વખતે રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મળી શકશે.
2024માં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશના પીએમ બનાવનાર મધ્યમ વર્ગ સરકાર તરફ ઝંખનાભરી નજરે જોઈ રહ્યો હતો. એવી અપેક્ષા હતી કે બજેટ 2024માં ટેક્સમાં થોડી રાહત મળશે. અને ખર્ચ માટે તમારી પાસે વધુ પૈસા હશે.
Budget 2024 : મોદી 3.0નું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે.
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. સમગ્ર દેશવાસીઓની નજર આ બજેટની જાહેરાતો પર છે. આવો જાણીએ આ બજેટ સંબંધિત દરેક ક્ષણની માહિતી આ Live Updates માં
સેલેરી વર્ગના કરદાતાઓ કલમ 80D હેઠળ આરોગ્ય વીમા પ્રીમિયમ કપાતને હાલની રૂ. 25,000ની મર્યાદાથી વધારીને રૂ. 50,000 અથવા રૂ. 1 લાખ કરવાની વિનંતી કરી રહ્યા છે.
રાજકોષીય ખાધ: આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ મુજબ, રાજકોષીય ખાધ, સરકારના ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત, ચાલુ નાણાકીય વર્ષમાં 5.1 ટકા રહેવાનો અંદાજ છે.
મંગળવારે 23મી જુલાઈના રોજ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર તેનું પહેલું બજેટ રજૂ કરશે.
લોકસભા ચૂંટણી પછી આંકડાકીય દૃષ્ટિએ નબળા પડેલા મોદી પહેલી વાર તેમના ગઠબંધનના સાથીદારો પર નિર્ભર છે. એવામાં તેમની સરકાર રાજકોષીય સ્થિરતા જાળવી રાખે ...
Budget 2024 live streaming- નાણા પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે, 23 જુલાઈ, 2024ના રોજ એટલે કે આજે સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2024-2025 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે
લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી ન મળવાની વચ્ચે બજેટમાં કરવેરાના મોરચે રાહત વિશે પૂછવામાં આવતા ભાનુમૂર્તિએ કહ્યું, "મને નથી લાગતું કે ચૂંટણી પરિણામોની સીધી કર નીતિ પર અસર પડશે
ટેક્સપેયર્સ વ્યાજદરમાં વધારાની અસરોને ઘટાડવા માટે આવકવેરાના નીચા દરોની અપેક્ષા રાખે છે. તેઓ ટેક્સ બ્રેક સહિત ઇક્વિટી રોકાણને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહનોની પણ અપેક્ષા રાખે છે, જે તેમની આવકમાં વધારો કરશે.
વર્ષની શરૂઆતમાં પીએફઆરડીએ દ્વારા ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેની પર્યાપ્તતા અંગે ચિંતા વ્યક્ત કરીને ગેરંટી પેન્શનની રકમ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ 'બૂજેત'થી થયો, જેનો અર્થ છે 'ચામડાની થેલી'. સામાન્ય રીતે સરકાર સિવાય ઘર-પરિવારમાં પણ બજેટ શબ્દનો પ્રયોગ વારંવાર થાય છે, પણ કદાચ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે સરકારની વાર્ષિક આવક-જાવકની વિગતને માટે 'બજેટ' શબ્દની શરૂઆત ...