- ઉર્જા સુરક્ષા અને ફેરફાર માટે એક નીતિગત દસ્તાવેજ લઈને આવશે સરકાર
- પીએમ આવાસ યોજના શહેરી 2.0 હેઠળ એક કરોડ પરિવારોને 10 લાખ કરોડ રૂપિયાના રોકાણથી રહેઠાણ આપશે.
- સરકાર શહેરી મકાનો માટે સસ્તા વ્યાજ દર પર લોન માટે વ્યાજ સબસીડી યોજના લાવશે.
- સરકાર આંધ્ર પ્રદેશની રાજધાનીના વિકાસ માટે ચાલુ નાણાકીય વર્ષ અને ભવિષ્યના વર્ષોમાં 15000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરશે.
- પ્રધાનમંત્રી ઈંટર્નશિપ યોજના હેઠળ 5000 રૂપિયાનુ માસિક ભથ્થુ મળશે.
- મુદ્રા યોજના હેઠળ ઋણ સીમા બમણી કરી 20 લાખ રૂપિયા કરવામાં આવશે