મોદી સરકારના બીજા કાર્યકાળનુ પ્રથમ બજેટ 5 જુલાઈના રોજ રજુ થશે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને નાણાકીય મંત્રાલયમાં ક્વૈરનટાઈન લાગૂ થઈ ચુક્યુ છે. જેના હેઠળ બજેટ બનાવવામાં લાગેલ અધિકારીઓ અને કર્મચારીઓ પર બહારી લોકો સાથે સંપર્ક પર રોક લગાવી દેવામાં આવી ...
મોદી સરકારના બીજા કાર્યકાલનુ પ્રથમ બજેટ 5 જુલાઈના રોજ રજુ થશે. આ બજેટને નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ રજુ કરશે. બજેટ સાથે જોડાયેલા અનેક સવાલ લોકોના મનમાં છે કે શુ ઈડિવિજુઅલ્સના માટે બેસિક એગ્જેંપશન લિમિટને વધારાશે કે પછી ઈનકમ ટેક્સના સ્લેબ અને ...
બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ 'બૂજેત'થી થયો, જેનો અર્થ છે 'ચામડાની થેલી'. સામાન્ય રીતે સરકાર સિવાય ઘર-પરિવારમાં પણ બજેટ શબ્દનો પ્રયોગ વારંવાર થાય છે, પણ કદાચ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે સરકારની વાર્ષિક આવક-જાવકની વિગતને માટે 'બજેટ' શબ્દની શરૂઆત ...
જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો મતલબ હોય છે સફળ ઘરેલુ ઉત્પાદ. આ એક આપવામાં આવેલ સમય સીમામાં કોઈ દેશમાં ઉત્પાદિત, ઓફિશિયલ રૂપે અંતિમ માલ અને સેવાઓનુ બજાર મૂલ્ય છે. આ દેશના કુલ ઉત્પાદનને માપે છે. તેમા દરેક વ્યક્તિ અને ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલ ...
કેન્દ્રીય બજેટ ભારત દેશની વાર્ષિક રિપોર્ટ છે. આ એક નાણાકીય વર્ષ (જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલે છે) માટે ભારત સરકારના રાજસ્વ અને ખર્ચનો અંદાજ હોય છે.
Budget 2019 મોદી સરકાર પોતાના કાર્યકાળનુ અંતિ બજેટ રજુ કરવા જઈ રહી છે. આ અંતરિમ બજેટ છે કારણ કે ત્રણ મહિના પછી લોકસભા ચૂંટણી થવાની છે. પછી નવી સરકાર બનશે ત્યારે પૂર્ણ બજેટ રજુ કરી શકાશે. એવુ કહેવામા6 આવી રહ્યુ છે કે સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખતા ...
જે સમયે કેન્દ્રની મોદી સરકાર પોતાનુ અંતરિજ બજેટ રજુ કરી રહી હતી એ દરમિયાન ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યમાં એક મોટી એલાન કરી દીધુ. ઉલ્લેખનીય છે કે રાજયના વિકાસને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રી વિજય રૂપાનીએ 10 નવા ફ્લાયઓવર બનાવવાનુ એલાન કર્યુ છે. ...
આજે એટલે એક 1 ફેબ્રુઆરીના રોજ સરકાર અંતરિમ બજેટ 2019 રજુ કરી રહી છે. જો કે આગામી કેટલાક મહિનામાં લોકસભા ચૂંટણી થવાની છે. તેથી આ એક અંતરિમ બજેટ છે. જાણો ક્ષણ ક્ષણની અપડેટ
- નાણાકીય મંત્રી પીયૂષ ગોયલે બજેટનુ ભાષણ વાચવુ શરૂ કર્યુ
વ્યક્તિગત કરદાતાઓને બીજી ભેટ આપતા નાણાકીય મંત્રીએ સ્ટેંડર્ડ ટેક્સ સીમા વધારીને 50000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે એફડી વ્યાજ પર 40000 રૂપિયા સુધી ટેક્સ નહી
- નોકરીયાત વર્ગ માટે ઇપીએફ અને ગ્રેજ્યુઇટી માટે વધારાનુ ફંડ જાહેર કર્યુ છે.
- ગ્રેજ્યુઇટીની સીમા હવે 10થી વધારીને 20 કરવામાં આવી છે.
, જેનું પીએફ ખાતુ હશે તેને 6 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવશે, એટલે તેને સુરક્ષિત રાખવા પગલુ ભરાયુ છે.