Sawan 2023- લગભગ 19 વર્ષ પછી 2023 માં ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો બે મહિના માટે ઉજવાવશે. આ વર્ષે 2023માં શ્રાવણ માસ (Shravan month 2023) 4 જુલાઈથી શરૂ થઈને 31 ઓગસ્ટ સુધી ચાલશે. સાવન મહિનામાં 59 દિવસ રહેશે. જેમાં 18મી જુલાઈથી 16મી ઓગસ્ટ સુધી સૌથી અધિક માસ રહેશે.
અધિક માસ 2023- અધિક માસ ક્યારે છે
18મી જુલાઈથી 16મી ઓગસ્ટ સુધી સૌથી અધિક માસ રહેશે.
હિંદુ ધર્મમાં શ્રાવણ માસ (Shravan month) ને ખૂબજ પવિત્ર ગણાવવામાં આવે છે. આ પવિત્ર મહીનામાં ભગવાન શિવની ભક્તિ કરવાથી સાધકોને વ્યક્તિને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ મળે છે. શવનના દરેક સોમવારે ભગવાન શિવનો જલાભિષેક અથવા દુધાભિષેક કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમના ભકતો પર અસીમ કૃપા વરસાય છે. જણાવીએ કે દરેક વર્ષ શ્રાવણ મહીનો કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી પવિત્ર સાવન માસની શરૂઆત થાય છે.