July 2022 - જુલાઈ મહિનામાં આવતા વિવિધ વ્રત અને તહેવાર વિશે..
ગુરુવાર, 30 જૂન 2022 (15:14 IST)
.
જુલાઈ 1 તારીખ આષાઢી બીજથી મહીનાની શરૂઆત થઈ રહી છે આ મહીનામાં ઘણા વ્રત અને તહેવાર પણ આવી રહ્યા છે. ભગવાન શિવના સૌથી પ્રિય એવા શ્રાવણ માસની શરૂઆત થશે. જુલાઈમાં જ ચાતુર્માસની શરૂઆત થશે. દેવપોઢી એકાદશી, પ્રદોષ વ્રત, ગુરુ પૂર્ણિમા, વ્યાસ જયંતી, કર્ક સંક્રાંતિ, શ્રાવણ માસના સોમવારના વ્રત, મંગળા ગૌરી વ્રત, હરિયાળી ત્રીજ જેવા વ્રત અને તહેવાર આવી રહ્યાં છે.
જાણી લો જુલાઈ 2022માં આવતા વ્રત અને તહેવારની સંપૂર્ણ યાદી