--> -->
0

રમત માટે યાદગાર...વર્ષ 2008

રવિવાર,ડિસેમ્બર 28, 2008
0
1

આર્થિક મંદીનું સુનામી...

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
તેજી કે મંદી જેવા શબ્દો સામાન્ય રીતે શેરબજારમાં થતી હીલચાલ વખતે કાનને ક્યારેક અથડાતા. પરંતુ 2008માં આવેલી મંદી તો જાણે લોકોના કાન ફાડીને કહેતી કે હોય મારૂ નામ મંદી. આ મંદીનો દૌર સૌથી પહેલા અમેરિકામાંથી શરૂ થયો અને તેની અસરતળે અન્ય દેશો પણ ડૂબતા ...
1
2
ચંન્દ્રાયાનને શ્રી હરીકોટા સતિશ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતે થી આ દિવસે સવારે 6-20 મિનિટે અંતરીક્ષમાં છોડવામાં આવ્યું અને ભારતનું નામ વિશ્વના અંતરીક્ષમાં સોનેરી અક્ષરોથી લખાયું
2
3
વિશ્વાસ મતના ચોપાટમાં કોંગ્રેસને કોઇ મહાત કરી શકતું નથી. એનું કારણ કોંગ્રેસને ગળગૂંથીમાં મળેલી સત્તામાં ચોંટી રહેવાની તીવ્ર ઝંખના છે. ભારત-અમેરિકા અણું કરારના મામલે ડાબેરીઓએ ટેકો પાછો ખેંચી લેતાં મનમોહન સરકાર માથે સંકટ તોળાયું હતું
3
4
બહુચર્ચિત આરૂષિ-હેમરાજ હત્યા કેસમાં 50 દિવસની જેલ બાદ છેવટે આરૂષિના પિતા ડો. રાજેશ તલવારને હાશકારો મળ્યો હતો. સીબીઆઇની તપાસમાં પણ ડો. રાજેશ તલાવર વિરૂધ્ધ કોઇ નક્કર પુરાવા ના મળતાં ગાઝીયાબાદની કોર્ટે તલવારને રૂ. 10 લાખના જાત મુચરકા ઉપર જામીન આપ્યા ...
4
4
5

બિહાર પૂર : લોકો રહ્યા ભગવાન ભરોસે

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
બિહારમાં આ વર્ષે કોશી નદી ગાંડી બનતાં બિહાર બેહાલ બન્યું હતું. કોશી સહિત નદીઓમાં પણ ભારે વરસાદથી ઘોડાપૂર આવતાં લોકો ભગવાન ભરોસે રહ્યા હતા. સરકારી તંત્ર પણ અસરગ્રસ્તોને પુરતી અને તાત્કાલિક મદદ કરી શક્યું ન હતું.
5
6

ચર્ચ ઉપર હુમલો : ધર્મનું રાજકારણ

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
ઓરિસ્સાના કંધમાલમાં ચર્ચો પર થયેલા વિવિધ હુમલાઓમાં હિન્દુ કટ્ટરપંથીઓની સંડોવણી બહારી આવી હતી. ચર્ચો પર થયેલા હુમલાઓની લઘુમતી માટેના રાષ્ટ્રીય પંચે કોમી એકતાને તોડવા માટે બજરંગ દળને જવાબદાર ઠેરવ્યું હતું
6
7

આસારામ આશ્રમ : લોહીથી ખરડાયો

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
અમદાવાદ સ્થિત આસારામ આશ્રમમાં બનેલી ઘટનાના રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા હતા. બે માસુમોના મોતને પગલે લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો. આશ્રમના ગુરૂકુળમાં અભ્યાસ કરતાં બે માસુમ દિપેશ અને અભિષેક ગત 3જી જુલાઇના રોજ એકાએક ગુમ થયા હતા.
7
8

બોલીવુડને મળ્યા નવા ચહેરા

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
બોલીવુડના આ વર્ષે ઈમરાન ખાન અને ફરહાન અખ્તરના રૂપમાં બે પ્રતિભાશાળી કલાકારો પણ મળ્યા
8
8
9

સૈન્ય યુધ્ધ માટે તૈયાર નથી !

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
દેશની લશ્કરી તાકાતની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ દિવા તળે અંધારૂ દેખાઇ રહ્યું છે. કોમ્પટ્રોલર એન્ડ ઓડિટ જનરલે (કેગ) આ બાબતે ચોંકાવનારો પર્દાફાશ કરી સૌની ઉંઘ ઉડાડી દીધી છે.
9
10

વર્ષ 2008 કેટરીના, અક્ષયને નામ

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
ગયા વર્ષે શ્રેષ્ઠ ફિલ્મો આપનાર હિન્દી ફિલ્મ ઉદ્યોગ વર્ષ 2008માં સ્તરીય વાર્તાઓના અભાવ માટે ઝઝૂમતું રહ્યુ જેમાં ઊંચી અપેક્ષાઓ અને મોટા કલાકારોની સાથે બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. જોકે અક્ષય કુમાર બોલીવુડના નવા કિંગના રૂપમાં ઉભર્યા તો ...
10
11

હિરા બજારની ચમક ઘટી

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
દેશના રાજકારણીઓને ભલે આર્થિક મંદીની વાસ્તવિકતા સીધી રીતે સ્વીકારતા ના હોય પરંતુ ગુજરાતના હીરા ઉદ્યોગને આનો સીધો ઝટકો લાગ્યો છે. સુરત સહિત રાજ્યમાં કેટલાય દિવસ સુધી હિરા બજારના દરવાજા ના ઉઘડતાં રત્નકલાકારોની જીંદગી દોઝમ બની જવા પામી છે.
11
12

મંદિરો ઉપર ઝીંકાયા હથોડા !

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં એકાએક ગઝની રાજ આવી ગયું કે શુ ? એવો હિન્દુ શ્રધ્ધાળુઓમાં આક્રોશ ફેલાઇ ગયો. ભાજપ શાસિત રાજ્ય સરકારને શુ થયું કે એકાએક મંદિરો ઉપર નિશાન સાધ્યું !
12
13

નેનો આવી ગુજરાતમાં....

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
સિગૂંરથી સીધા સાણંદ. દેશના અન્ય રાજ્યો જેને હાંસલ કરવા માટે લાલઝાઝમ બિઝાવી આવકારવા તૈનાત હતા એવામાં આપણા જાગતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ત્યાં પણ પોતાનું જાદુ પાથરી કમાલ કરી દેખાડી.
13
14

અમદાવાદ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
અવાજ કરતું અમદાવાદ શહેર 26મી જુલાઇના કાળા શનિવારની સાંજે એકાએક થંભી ગયું. ગણત્રીની મિનિટોમાં એક પછી એક થયેલા શ્રેણીબધ્ધ 17 બોમ્બ ધડાકાઓએ શહેરને તહસનહસ કરી નાખ્યું હતું.
14
15

ઘાતક અને સળગતું વર્ષ : 2008

શુક્રવાર,ડિસેમ્બર 26, 2008
અંતરીક્ષમાં ચંદ્રયાન-1 તરતું મુકી દેશે મોટી સિધ્ધિ મેળવી છે. નેનો મેળવી રાજ્યે વિકાસમાં ચાર ચાંદ લગાવ્યા છે આ સિધ્ધિઓની સામે આ વર્ષ દરમિયાન દેશે જે વિટંબણાઓ, ભયાનકતા જોઇ છે એ ધ્રુજાવનારી છે.
15
16

વડોદરામાં રક્તદાનનું ઘોડાપુર

ગુરુવાર,ડિસેમ્બર 25, 2008
શહેરમાં 21મી ડિસેમ્બરે જાણે કે રક્તનો ધોધ ફુટ્યો હતો. અહી ઉજવાઇ રહેલા આત્મીય અમૃત મહોત્સવના ભાગરૂપે આજે આયોજિત કરાયેલ રકતદાન શિબિરમાં 15837 બોટલ રક્ત એકત્ર કરાયું છે. જે એક રેકોર્ડ બન્યો છે.
16
17

અમરનાથ જમીન : વિવાદનું રાજકારણ

ગુરુવાર,ડિસેમ્બર 25, 2008
જમ્મુમાં અમરનાથ શ્રાઇન બોર્ડને અપાયેલી જમીન પાછી ખેંચી લેવાતાં સર્જાયેલો વિવાદ 61 દિવસ બાદ શાંત પડ્યો હતો. આ આંદોલન દરમિયાન જમ્મુ સહિતના વિસ્તારમાં ભારે તોફાનો થયા હતા.
17
18

ભારત-અમેરિકા અણું કરાર

ગુરુવાર,ડિસેમ્બર 25, 2008
ભારત-અમેરિકા અણું સમજુતિ અનેક મુશ્કેલીઓને પાર કરીને અંતે સેનેટ દ્વારા મંજુરી મેળવી ચુકી છે. 18મી જુલાઈ 2005ના રોજ વડાપ્રધાન મનમોહનસિંહ અને અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે વોશિંગ્ટનમાં સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા હતાં.
18