આજથી મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન નવા સમય પ્રમાણે દોડશે

Webdunia
સોમવાર, 1 નવેમ્બર 2021 (09:39 IST)
આજથી મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન નવા સમય પ્રમાણે દોડશે
 
મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલ ટ્રેનના સંચાલનના સમયમાં 01 નવેમ્બર 2021થી ફેરફાર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે:-
 
ટ્રેન નં.09487 મહેસાણા - વિરમગામ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન મહેસાણાથી 08:55 કલાકે 09:05 કલાકે લીંચ, જોટાણા 09:14 કલાકે, કટોસણ રોડ 09:24 કલાકે, દેત્રોજ 09:35 કલાકે, ભંકોડા 09:46 કલાકે, જકસી 09:55 કલાકે અને 10:20 કલાકે વિરમગામ પહોંચશે.
 
સ્પેશિયલ ટ્રેનોના સંચાલનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ દરમિયાન, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થાન પર આગમન સમયે કોવિડ-19 સંબંધિત તમામ ધોરણો અને SOPs નું પાલન કરવા વિનંતી કરી છે.
 
સંબંધિત સમાચાર

Next Article