વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમણે રાજકોટમાં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તે ઉપરાંત રાજકોટમાં તેઓ KKV ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા બંદોબસ્તની તૈયારી કરવામાં આવી રહી છે.
દિવસ અને રાત બંને સમયે ટેક ઓફ અને લેન્ડિંગ થશે
રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુના જણાવ્યા મુજબ નવા હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પર એરક્રાફ્ટના ટેક ઓફ અને લેન્ડિંગની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે
રાજ્યના 4 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટની જાહેરાત કરી છે. રાજ્યના દ્વારકા, રાજકોટ, ભાવનગર, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ચાર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી કરી છે.
ગુજરાત: આ જિલ્લાની શાળાઓમાં બે દિવસ રજા - જુનાગઢ જિલ્લાના ભારે વરસાદના કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બે દિવસ માટે રજાઓ જાહેર કરવામાં આવી છે.
Rajkot Hirasar Airport- PM મોદી આગામી તારીખ 27 જુલાઈનાં રોજ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ એવા હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરે તેવી પૂરતી શક્યતા છે.
ગુજરાતમાં હાર્ટ એેટેકને લઈને યુવાન વયના લોકોના મોત થઈ રહ્યાં છે. ત્યારે રાજકોટમાં લાલ બહાદુ શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધો.12નો વિદ્યાર્થી અચાનક બેભાન થઈ ઢળી પડતાં અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી
રાજકોટમાં આપઘાત કરવા જનાર યુવક સલામત મળી આવ્યો, સામેથી જ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો
રાજકોટના આજીડેમમાં આપઘાત કરવા જનાર શુભમ બગથરીયા નામનો યુવક સલામત મળી આવ્યો છે. આજે યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેણે ...
રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. કલ્પેશ વીવીપી ...
રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છના કટ્ટર હિન્દુ હનુમંત ભકત્તો માટે સદાકાળ યાદગાર એવો અવસર જૂન મહિનાનાં પ્રથમ બે દિવસે રાજકોટમાં યોજાવા જઇ રહયો છે. ભારતને 'હિન્દુ રાષ્ટ્ર'' જાહેર કરાવવાનાં સંકલ્પી અને બાગેશ્વર ધામ સ્થિત હનુમાનજીની અસીમ કૃપાથી સાધારણ લોકોની ...
Rajkot news- રાજકોટ મનપા સંચાલિત સિટીબસ સેવા વારંવાર કોઈને કોઈ વિવાદોમાં આવતી રહે છે. ગઈકાલે તો બનેલી ઘટના ખૂબ શર્મસાર કરતી ઘટના છે. જેમાં રાજકોટ સિટીબસ સેવા નંબર 2માં કંડકટર અને ડ્રાઇવરે એક વૃધ્ધને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ...
રાજકોટમાં લગ્ન પ્રસંગમાં દાંડિયારાસ રમ્યા બાદ ઘરે પરત આવ્યા બાદ અચાનક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું અને ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. દાંડિયારાસમાં યુવક રાસ રમતો હોય તેવા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં યુવક દાંડિયારાસ રમતો નજરે પડે છે.
ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી અને રાજકોટના સેવાભાવી સુશીલાબેન શેઠનું અવસાન થયું છે. આજે સવારે 95 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી રાજકીય પક્ષોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહત્વનું છે કે, છેલ્લા 20-25 દિવસથી તેમની એશિયન હોસ્પિટલમાં ...
રાજકોટ શહેર રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 15 જેટલા સભ્યોએ રાજીનામાં આપી દીધી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ રાજીનામાં પ્રદેશ પ્રમુખની સુચનાથી આપવામાં આવ્યા છે
રાજકોટમાં આવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગત 7 એપ્રિલને ગુરુવારે એક ભેદી ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ...