લોકસભા ચૂંટણી આવનારા સમયમાં ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. 7 મેના રોજ ચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ ચૂંટણીમાં જીત માટે ભયંકર ગરમીમાં પ્રચાર કરી રહ્યા છે.
લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસે બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની સામે ભાજપમાંથી રેખાબેન ચૌધરી ચૂંટણી લડી રહ્યાં છે. ગેનીબેન પોતાના બેબાક અંદાજ અને શાબ્દિક પ્રહારો માટે ...
શનિવારે સાંજે ભાજપે ગુજરાતની 15 સહિત કુલ 195 લોકસભા બેઠકો માટે પોતાના ચૂંટણી ઉમેદવાર જાહેર કર્યા હતા. આ સમાચાર આવતાં જ રાજ્યની બાકીની 11 લોકસભા બેઠકો માટે પણ ભાજપના ઉમેદવારોનાં નામની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
2024ની સામાન્ય ચૂંટણીમાં હવે થોડાક જ દિવસ બચ્યા છે. આ ચૂંટણી અનેક રીતે ઐતિહાસિક થવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે તો આ વધુ ખાસ છે તેઓ ઈતિહાસ બનાવવાના ઉંબરે જ ઉભા છે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભરૂચ અને તેની આસપાસના વિસ્તારમાં લોકપ્રિય નેતા ચૈતર વસાવા પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.ચૈતર વસાવા સામે વનવિભાગના કર્મચારીઓને ધમકી આપવાનો અને મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી (Home Minister) અમિત શાહ (Amit Shah) નો આજે જનમદિવસ છે. આજે તેઓ 58 વર્ષના થઈ ગયા. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઈ (Mumbai)ના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતાનુ નામ અનિલચંદ્ર શાહ અને માતાનુ નામ કુસુમબેન છે. એક ...