Vande Bharat Express- વંદે ભારત ટ્રેન હવે ભગવા રંગની, જાણો ટ્રેનનો રંગ કેમ બદલાયો

Webdunia
રવિવાર, 9 જુલાઈ 2023 (16:13 IST)
Vande Bharat Express: વંદે ભારત ટ્રેન અત્યાર સુધી  અત્યાર સુધી 25 રૂટ પરા ચલાવવામા આવી રહી છે. આ વંદે ભારત ટ્રેનમાં એક ફેરફારા કરવામાં આવ્યુ છે. 
 
 વંદે ભારત એક્સપ્રેસ હવે કેસરી રંગમાં જોવા મળશે. રેલ્વેમંત્રી અશ્વિની વેષ્ણવે ટ્વીટર પર નવી વંદે ભારતની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં વંદે ભારતમાં કેસરિયા, સફેદ અને કાળા રંગનું સમ્મિશ્રણ જોવા મળશે. રેલ્વેમંત્રી વેષ્ણવે કહ્યું કે કેસરિયો રંગ તિરંગાથી પ્રેરિત છે.વંદે ભારત ટ્રેનને લાગ્યો  ભગવા રંગ. 
<

Inspected Vande Bharat train production at ICF, Chennai. pic.twitter.com/9RXmL5q9zR

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 8, 2023 >
વંદે ભારત એક્સપ્રેસ હવે કેસરી રંગમાં જોવા મળશે. રેલ્વેમંત્રી અશ્વિની વેષ્ણવે ટ્વીટર પર નવી વંદે ભારતની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં વંદે ભારતમાં કેસરિયા, સફેદ અને કાળા રંગનું સમ્મિશ્રણ જોવા મળશે. રેલ્વેમંત્રી વેષ્ણવે કહ્યું કે કેસરિયો રંગ તિરંગાથી પ્રેરિત છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે- વંદે ભારત ટ્રેન 28મી રેંકનો રંગ ભારતીય રાષ્ટ્રીયા ધ્વજના તિરંગામાંઠી પ્રેરિત છે. તેમણે કહ્યુ કે વંદે ભારતા ટ્રેનમાં 25 સુધાર કરવામાં આવ્યા છે. 
 
Edited By- Monica Sahu  

સંબંધિત સમાચાર

Next Article