કેરળ બ્લાસ્ટ પછી સમગ્ર દેશમાં હાઈઅલર્ટ

Webdunia
રવિવાર, 29 ઑક્ટોબર 2023 (16:02 IST)
કેરળના કોચીમાં કન્વેન્શન સેન્ટરમાં ત્રણ દિવસીય કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ હતો. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે હોલમાં બે હજારથી વધુ લોકો હાજર હતા. કેરળ બ્લાસ્ટ પછી સમગ્ર દેશમાં હાઈઅલર્ટ થઈ ગયુ છે. 
 
કેરળના કોચીમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. કલામસેરીમાં એક કન્વેન્શન સેન્ટરમાં આજે સવારે બ્લાસ્ટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા
 
 
અહેવાલો અનુસાર, ખ્રિસ્તી સમુદાયના લોકો સવારે 9.30 વાગ્યાની આસપાસ કલામાસેરી ખાતે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે 5 મિનિટની અંદર સતત ત્રણ ધડાકા થયા હતા. કેરળના કોચીમાં કન્વેન્શન સેન્ટરમાં થયેલા બે બૉમ્બ બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત થયું છે. વિસ્ફોટોમાં 25 લોકો ઘાયલ થયા છે, જેમાંથી પાંચ ગંભીર રીતે ઘાયલ છે.
કેરળના કોચીમાં

સંબંધિત સમાચાર

Next Article