અંતુ ન સિફતી કહણિ ન અંતુ
અંતુ ન કરણે દેણિ ન અંતુ.
અંતુ ન વેખણિ સુપણિ ન અંતુ
અંતુ ન જાપૈ કિયા મનિ મંતુ
અંતુ ન જાપૈ કીતા આકારુ
અંતુ ન જાપૈ પારાવારુ.
અંત કારણિ કેતે બિલલાહિ...
ગુરૂ નાનકે જે યુગમાં જ્ન્મ લીધો હતો તે સમયે સામાજીક, રાજનીતિક તેમજ આર્થિક દ્રષ્ટિથી જનતા સંકટનો સામનો કરી કરી હતી. હિન્દુ ધર્મ ખતરામાં હતો. લોકો નાના સંપ્રદાયોની અંદર વહેચાયેલા હતાં. કોઇ પણ દેશની વાત નહોતું કરી રહ્યું....