Maharashtra CM - મહારાષ્ટ્રમાં સીએમનુ નામ નક્કી કરવામાં લાગનારા સમય પાછળ અનેક ફેક્ટર્સ છે. દેશની જીડીપીમાં મુંબઈની ભાગીદારીથી લઈને મહારાષ્ટ્રની રાજનીતિનુ ગણિત હોય કે પછી ત્યાથી જમાન થનારુ રાજનીતિક ફંડનો મુદ્દો હોય. મરાઠા રાજનીતિ હોય કે પછી મુંબઈના ...
વાયરલ થઈ રહેલા આ વીડિયો અનુસાર, 24 વર્ષની યુવતીએ તેના જ 50 વર્ષના પિતા સાથે લગ્ન કર્યા. તેણે મીડિયા સાથે જોડાયેલા કેટલાક લોકોને પણ બોલાવ્યા અને પોતાના લગ્નના ઢોલ વગાડવા લાગ્યા. જ્યારે યુવતીને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તે બેશરમ બનીને તેના લગ્નને ...
Maharashtra CM : એકનાથ શિંદે તેમના ગામ ગયા છે. હજુ સુધી, રાજ્યમાં મુખ્યમંત્રી પદ અને મંત્રીઓના પોર્ટફોલિયોને લઈને કોઈ સર્વસંમતિ સધાઈ નથી. આવી સ્થિતિમાં આવનારો સમય રસપ્રદ બની રહ્યો છે.
Masik Shivratri- માસિક શિવરાત્રી માસિક શિવરાત્રીના દિવસે ભગવાન શિવના ચમત્કારી મંત્રનો અવશ્ય જાપ કરો. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કોઈ સમસ્યાનો સામનો કરી રહી હોય તો તેણે આ મંત્રનો જાપ કરવો જોઈએ
Demands ISKCON Ban in Bangladesh: છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં ઈંટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કૉન્શિયસનેસ (ISKCON) ને લઈને તનાવ ખૂબ વધી ગયો છે. જેને કારણે આ સંગઠન પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી છે.
Viral News: જો તમે પણ પુરી ખાવાના શોખીન છો તો સાવધાન રહેજો. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે હૈદરાબાદથી એક કિસ્સો સામે આવ્યો છે જે તમારા શરીરમાં કંપારી ઉઠાવી દેશે. ઉલ્લેખનિય છે કે હૈદરાબાદમાં સોમવારે 11 વર્ષના બાળકનું કથિત રીતે ગૂંગળામણને ...
સંભલમાં ભડકેલી હિંસાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોએ જણાવ્યુ કે તપાસમાં આ સામે આવ્યુ છે કે હિંસા સુનિયોજીત હતી અને તેની પાછળ તુર્ક અને પઠાન સમુહ વચ્ચે વર્સસ્વની લોહિયાળ લડાઈ હતી.
Maharashtra Assembly Election Result 2024 Live: મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર થવા જઈ રહ્યુ છે. સરકાર બનાવવા માટે 145 સીટોની જરૂર રહેશે. જાણો રાજ્યમાં કોની બની રહી છે સરકાર...
jharkhand chunav result
Why BJP Lose Jharkhand Election: ભાજપ સતત બીજી વખત ઝારખંડમાં સત્તાની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ 5 મોટા કારણો શા માટે પાર્ટી ચૂકી ગઈ?
Maharashtra Election Results: મહારાષ્ટ્રમાં BJP ગઠબંધનની પ્રચંડ જીત પાછળ તમામ કારણ રહ્યા છે પણ અહી અમે તમને 8 કારણો વિશે બતાવી રહ્ય છે જેમણે મહત્વની ભૂમિકા ભજવી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે શિવસેના-યૂબીટી સાંસદ સંજય રાઉતનુ મોટુ નિવેદન આવ્યુ છે. તેમણે કહ્યુ છે કે કંઈક તો ગડબડ છે. ઉલ્લેખનીય છે કે આ સમયે મહાયુતિ 215 સીટો પર આગળ ચાલી રહી છે તો બીજી બાજુ એમવીએ 61 સીટો પર આગળ છે.
Maha Kumbh 2025- સનાતન પરંપરામાં કુંભને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ મેળાના ચાર પ્રકારનું આયોજન કરવામાં આવે છે: કુંભ મેળો, અર્ધ કુંભ મેળો, પૂર્ણ કુંભ મેળો, મહા કુંભ મેળો. એક તરફ કુંભ મેળો દર ત્રણ વર્ષે આવે છે,
જાણો સાગર અદાણી વિશે, જે ગૌતમ અદાણીના ભત્રીજા છે અને અદાણી ગ્રુપના એનર્જી બિજનેસને મેનેજ કરે છે. સાથે જ જાણો US કોર્ટમાં થયેલ કેસ અને અદાણી ગ્રુપ પર લાગેલ આરોપોની વિગત.
ગૌતમ અદાણીની યાત્રા કોલેજ ડ્રોપઆઉટથી લઈને ઉદ્યોગ જગતના દિગ્ગજ સુધી અને તેમના જીવન સાથે જોડાયેલ વિવાદોનુ વિશ્લેષણ. જાણો તેમનુ જીવન, અડાણી ગ્રુપના વિકાસ અને મુખ્ય વિવાદોની સ્ટોરી.
World Television Day વિશ્વ ટેલિવિઝન દિવસ દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ટેલિવિઝનના મહત્વને ઉજાગર કરવાનો છે. ટેલિવિઝન એ એક એવું માધ્યમ છે જે લોકોને મનોરંજન, શિક્ષણ અને માહિતી પૂરી પાડે છે. તે વિશ્વભરના ...
Maharashtra Assembly Election Live: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ વર્ષે 4,136 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 2019માં 3,239 ઉમેદવારો મેદાનમાં હતા. આ ઉમેદવારોમાંથી 2,086 અપક્ષ છે.