રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ હજી શાંત નથી થયો ત્યાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ બફાટ કર્યો
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસનું ફોર્મ રદ થયા બાદ ભાજપે અન્ય આઠ ઉમેદવારોને મનાવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતાં. જેમાં સાત ઉમેદવારો માની ગયાં હતાં અને એક બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી વડોદરાથી સંપર્ક વિહોણા થયા હતાં
Pallavi Dempo Net Worth: લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં રાખતા બધા ઉમેદવારોની સંપત્તિઓ વિશે માહિતે સામે આવી છે. આ દરમિયાન એક નામ ચર્ચામાં આવી ગયુ છે. એ છે દક્ષિણ ગોવા લોકસભા ક્ષેત્રથી ભાજપાની ઉમેદવાર પલ્લવી ડેમ્પોની.
Gujarat Lok Sabha Chtani 2024: કોંગ્રેસે પોરબંદરથી લલિત વસોયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વસોયા કહે છે કે તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. તેથી, તે લોકો પાસેથી આર્થિક મદદ માંગી રહ્યા છે.
ભારતમાં સામાન્ય ચૂંટણીઓ એટલે કે લોકસભા ચૂંટણી 2024 શરૂ થઈ ગઈ છે. શુક્રવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું જેમાં 60 ટકાથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. ચાલો જાણીએ કે વોટિંગ ટકાવારીમાં કયું રાજ્ય આગળ રહ્યું
જ્યોતિ આમગેએ મતદાન પછી બધા પાસેથી વોટ આપવની અપીલ કરી. તેમણે કહ્યુ કે તેમનો આખો પરિવાર વોટ આપવા આવ્યો છે. આવામાં બધા લોકોના કર્તવ્યનુ પાલન કરતા વોટ કરવો જોઈએ.
આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ દિવસ છે. દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતાં
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે. આ તબક્કામાં મતદારો 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન કરશે. આ સાથે કુલ 1625 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે. આ પહેલા ચૂંટણી પંચે પ્રથમ તબક્કા માટે ખાસ તૈયારીઓ કરી છે. ...
ગત 22 માર્ચે વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. ત્યાર બાદ ક્ષત્રિયો દ્વારા આ નિવેદનનો રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી રહી છે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા પણ ઈન્ડિયા ગઠબંધન હેઠળ મેદાનમાં ઉતર્યા છે
ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ ...
2024 લોકસભા ચૂંટણીના ફર્સ્ટ ફેજમાં શુક્રવાર એટલે કે 19 એપ્રિલના રોજ 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 સીટો પર વોટિંગ થશે. 2019માં આ સીટો પર સૌથી વધુ ભાજપાએ 40, DMKએ 24 કોંગ્રેસે 15 સીટો જીતી હતી. અન્યને 23 સીટો મળી હતી.