ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસમાં હજી આઠ બેઠકો પર કોકડું ગૂંચવાયું છે.
કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણીને લઇને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ રોષને લઇને પરષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી છે છતાં આ રોષ સમવાનું નામ નથી લઇ રહ્યો.
ગુજરાતમાં ભાજપે વધુ 6 ઉમેદવારો જાહેર કર્યાં છે. અત્યાર સુધી 22 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. ત્યારબાદ વડોદરા અને સાબરકાંઠા બેઠક પર વિરોધ વધતાં ભાજપે બંને ઉમેદવારોને બદલીને નવા ઉમેદવારો જાહેર કર્યાં છે. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરની જગ્યાએ ...
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ચોથું લીસ્ટ જાહેર કર્યું છે. દિગ્વિજય સિંહને રાજગઢથી જ્યારે અજય રાયને વારાણસીથી ટિકિટ આપવામાં આવી છે. જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે આજે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી
વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ વડોદરા લોકસભા બેઠકનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. તેમના સોશિયલ મીડિયાના X હેન્ડલ, ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન... ધનંજય ભ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાના મીની બજાર ખાતે વિરોધ ...
જિલ્લાના કરજણ તાલુકાના 20 ગામોના ખેડૂતોને એક્સપ્રેસ-વે અને રેલવે કોરીડોર સહિત 3 પ્રોજેક્ટમાં ગયેલી જમીનોનું યોગ્ય વળતર ન મળતા 11 ગામમાં લોકસભાની ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે.
Sanjay Raut on PM Modi: ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે પીએમ મોદી પર જોરદાર હુમલો કર્યો છે. રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી છે. ભાજપે પણ આનો જવાબ આપ્યો છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે