ગુજરાતમાં લોકશાહીનુ પર્વ ઉજવાઈ રહ્યું છે. લોકો મત આપવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં લાગી ગયાં છે. ત્યારે ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ મતદાન કરવાનુ નથી ચૂક્યા. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વૃદ્ધ મતદારોએ હિંમતભેર મતદાન કર્યું હતું. વડોદરામાં હોસ્પિટલમાં ...
ગુજરાતમાં મુસ્લિમ સમુદાયના 35 ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ કોંગ્રેસે આ વખતે પોતાની પરંપરા તોડી છે અને રાજ્યમાં આ સમુદાયના એક પણ વ્યક્તિને ટિકિટ આપી નથી. કોંગ્રેસે તર્ક આપ્યું છે કે ભરૂચ લોકસભા સીટ પર આ વખતે વિપક્ષ ઈન્ડીયન નેશનલ ...
ગુજરાતમાં કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરતાની સાથે વિવાદ જોવા મળ્યો હતો. બીજી બાજુ પુરૂષોત્તમ રૂપાલા અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના નિવેદનથી ક્ષત્રિય અને કોળી પટેલ સમાજ રોષે ભરાયો છે
Lok Sabha Election 2024 UP: યૂપીમાં ચૂંટણી વાતાવરણ ગરમાયુ છે. પહેલા ચરણના ચૂંટણી પ્રચારનો શોર થમી ચુક્યો છે. ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન આ વખતે મુસ્લિમ વોટ બેંકનો મુદ્દો એ સ્તર પર ગરમાયો નથી. લોકસભા ચૂંટણી 2019 દરમિયાન મુસલમાનોના મુદ્દાને ખૂબ ...
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સભ્ય યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીએ બહરમપુર લોકસભા બેઠકથી લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન મળી હોય એવી સફળતા મેળવી છે, છતાંય ભાજપ હજુ કૉંગ્રેસ અને આપના ધારાસભ્યોને તોડીને ભાજપમાં ભેળવી રહ્યો છે એવા આક્ષેપો વિપક્ષી નેતાઓ કરી રહ્યા છે.