ગુજરાતી જોક્સ- મજેદાર જોકસ

Webdunia
સોમવાર, 27 જાન્યુઆરી 2020 (16:32 IST)
સુહાગરાતમાં પતિ ગભરાવી ગભરાવી 
ને પત્નીનો ધૂંઘટ ઉઠાવીને 
 
શરમાતા શરમાતા પૂછ્યું 
 
બેબી શું નામ છે તારું 
 
પત્ની- કંકોત્રીમાં શું તારી 
 
મા નુ નામ લખ્યુ તું... 
 

સંબંધિત સમાચાર

Next Article