જોકસ- બેંક છે

સોમવાર, 27 જાન્યુઆરી 2020 (16:29 IST)
જ્યોતિષ- તમારી હસ્તરેખા કહે છે કે 
તમારા ઘરની નીચે ખૂબ ધન છે પણ 
તમને ઉપયોગમાં નહી આવે 
 
છગન- સાવ સાચું - મારા ફલેટ 
નીચે જ બેંક છે ... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર