Krishna Janmashtami Upay: જો તમારા જીવનમાં પૈસા સંબંધિત અથવા અન્ય સમસ્યાઓ છે તો જન્માષ્ટમીના દિવસે આ ઉપાયો ચોક્કસ અજમાવો. ભગવાન કૃષ્ણ તમારા બધા દુ:ખ દૂર કરશે.
Happy Janmashtami 2024 wishes & Quotes: 26 ઓગસ્ટ સોમવારના રોજ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસર પર, તમે આ કાન્હા ભક્તિ સંદેશાઓ દ્વારા તમારા મિત્રો, કુટુંબીજનો અને સંબંધીઓને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા આપી શકો
Easy Rangoli Designs for Janmashtami બાળ ગોપાલના જન્મદિવસના શુભ અવસર પર, મોર પીંછાથી લઈને રાધા-કૃષ્ણની ડિઝાઇન સુધીની અનેક પ્રકારની રંગોળી બનાવી શકાય છે. તો ચાલો જોઈએ જન્માષ્ટમીના શુભ અવસર પર મિનિટોમાં બનાવવા માટે સરળ રંગોળી ડિઝાઇન. ઉપરાંત, અમે ...
ભગવાન કૃષ્ણનો પ્રિય ભોગ છે માખણ મિશ્રી. દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય છે. આજે દેશભરમાં જન્માષ્ટમીનો પાવન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ અર્પિત કરવામાં ...
શ્રાવણના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે. આ વખતે 26 ઓગસ્ટ 2024ના રોજ સોમવારે આ તહેવાર રહેશે. આ દિવસે રોહિણી નક્ષત્રમાં જયંતી યોગ બની રહ્યો છે. આ યોગમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે.
Janmashtami 2024: ભગવાન શ્રીકૃષ્ણને પોતાની વાંસળી ખૂબ જ પ્રિય છે અને તેના વગર તેઓ એકદમ અધૂરા છે.. પણ શ્રીકૃષ્ણને વાંસળી કોણે આપી એ ખૂબ જ ઓછા લોકો જાણે છે.
Janmashtami 2024 Date and Shubh Muhurat: ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયો હતો. દર વર્ષે આ તારીખ ભગવાન કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
ત્રેતાયુગના અંતમાં અને દ્રાપરયુગના પ્રારંભના સમયમાં નિંદાજનક કામો કરવાવાળો કંસ નામનો એક અત્યંત પાપી દૈત્ય હતો. તે દૃષ્ટ અને દુરાચારી કંસની દેવકી નામની એક સુંદર બહેન હતી. દેવકીના ગર્ભમાંથી ઉત્પન્ન આઠમો પુત્ર કંસનો વધ કરશે.
Dhaniya Panjiri Recipe: ભગવાન કૃષ્ણનો પ્રિય ભોગ છે માખણ મિશ્રી. દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય છે. આ
Krishna Janmashtami 2024: ભગવાન કૃષ્ણ એવા ભગવાન છે જેમણે બાળપણથી જ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું હતું. બાળકના રૂપમાં તેમણે અધર્મીઓને પાઠ ભણાવ્યો હતો, સાથે સાથે માખણની ચોરી કરીને અને ઘડા તોડીને પોતાની હરકતોથી બ્રિજના લોકોના હૃદયમાં ...
Janmashtami 2024 - સનાતન પરંપરામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્ર અને વૃષ રાશિના ચંદ્રમાં માં થયો હતો. આવામાં દુનિયાભરના કૃષ્ણભક્ત આ દિવસે કનૈયાના નામ પર વ્રત કરે ...
શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જનમદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
Krishna bhagwan ka Pasad- 26 ઓગસ્ટ સોમવારે કૃષ્ણનો જનમદિવસા ઉજવાશે. મથુરા અને વૃંદાવનમાં બાળ-ગોપાલને હિંડોળામાં બેસાડીને 56 પ્રકારના ભોગ લગાવીને તેમની આઠ સમયે પૂજા કરાશે. આવો જાણીએ કે ભગવાન બાળ ગોપાલને કયુ ભોગ લગાવવામાં આવે છે અને કઈ પ્રસાદ અર્પણ ...