SRH vs MI: IPL 2024 માં આ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ. પેટ કમિન્સની કપ્તાનીવાળી સનરાઇઝર્સે આ મેચ જીતી અને MIને 31 રનથી હરાવ્યું.
ગુજરાત ટાઇટન્સે રોમાંચક મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સને છ રને હરાવીની આઇપીએલની સિઝનની શરૂઆત કરી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 168 રન બનાવ્યા.
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તે જ સમયે, આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
IPL 2024: IPL 2024ની ત્રીજી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં બંને ટીમોએ 200+ રન બનાવ્યા હતા. આ મેચમાં આન્દ્રે રસેલ અને હેનરિક ક્લાસેનના બેટથી તોફાની ઇનિંગ્સ જોવા મળી હતી.
ઈંડિયન પ્રીમિયર લીગ 2024 માટ એ બીસીસીઆઈએ ઋષભ પંતને વિકેટકિપરના રૂપમા રમવાની પરમિશન આપી છે. ત્યારબાદ દિલ્હી કૈપિટલ્સે તેમને કપ્તાન બનાવી દીધા. આવામાં જૂનમાં થનારી ટી20 વર્લ્ડકપ 2024માં તેમની પસંદગીના દરવાજ ખુલી ગયા છે.
CSK vs RCB Live: IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી રહી છે.
Delhi Capitals: આઈપીએલ 2024ની શરૂઆત પહેલા દિલ્હી કૈપિટલ્સની ટીમના નવા કપ્તાનના નામનુ એલાન કરવામાં આવ્યુ છે. અગાઉની સીજનમાં દિલ્હીની કમાન ડેવિડ વોર્નરે સાચવી હતી.
દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ RCBના ફેંસ માટે એક મેસેજ આપ્યો, જેમા તેમણે કહ્યુ કે મને કિંગ કહીને ના બોલાવે. હુ તેનાથી શરમ અનુભવુ છુ. વિરાટે કહ્યુ કે તેમને નામથી જ બોલાવે.
મુંબઈ ઇન્ડિયન્સે દુબઈમાં મિની ઑક્શન અગાઉ ગુજરાત ટાઇટન્સના પૂર્વ કપ્તાન હાર્દિક પંડ્યાને આઈપીએલ 2024 માટે પોતાની ટીમના કપ્તાન બનાવી દીધા હતા. પણ આ પછી રોહિત શર્માના ચાહકોએ આ નિર્ણયની ટીકા કરી હતી.
WPL 2024: ગુજરાત ટાઇટન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રોમાંચક મેચ રમાઇ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમે 8 રનથી જીત મેળવીને પ્લેઓફ માટેની આશા જીવંત રાખી હતી.
WPL 2024: વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની આઠમી મેચ UP વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં UP ટીમે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં ગ્રેસ હેરિસના બેટમાંથી માત્ર 33 બોલમાં 60 રનની વિસ્ફોટક ઇનિંગ જોવા મળી હતી.
IPL 2024: ઈંડિયન પ્રીમિયર લીગની 17મી સીજનના પહેલા ફેજના શેડ્યુલનુ એલાન કરવામાં આવ્યુ છે. જેમા ટૂર્નામેંટની શરૂઆત 22 માર્ચથી થશે અને પહેલો મુકાબલો CSK અને RCB ની વચ્ચે રમાશે. હાલ પહેલા ફેજમાં 17 દિવસના શેડ્યૂલને રજુ કરવામાં આવ્યો છે.