MI vs GT Match- ટૂર્નામેન્ટની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તે જ સમયે, આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ આ મેચથી સિઝનની શરૂઆત કરશે. મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કરશે, જ્યારે યુવા શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ કરશે. પરંતુ આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન