✕
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Kitchen tips - 5 ઉપયોગી ટિપ્સ અજમાવી જુઓ
Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (17:56 IST)
વ
ધેલી દાળનો ઉપયોગ કરો -
જો જમ્યા પછી થોડી દાળ બચી ગઈ હોય તો તેને ફેંકવાને બદલે લોટ બાંધતી વખતે તેમા ઉમેરી દો. રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે.
ધાર કાયમ રહેશે -
મહિનામાં એકાદવાર મિક્સર ગ્રાઈડરમાં થોડુક સાધારણ મીઠુ નાખીને તેને ચલાવી લો. આવુ કરવાથી મિક્સરની બ્લેડમાં ધાર બની રહેશે.
કામ લાગશે ઈલાયચી -
વર્ષાઋતુમાં જીવ ગભરાવવો, ઉલટી જેવુ થવુ, માથાનો દુ:ખાવો, શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ ઘેરી લે છે. આ બધાથી તમને નાનકડી ઈલાયચી છુટકારો અપાવશે.
મચ્છર ભાગી જશે -
કપૂરના બંધ ટુકડાને એક કપ પાણીમાં નાખીને પલંગ નીચે અથવા તો ઘરમાં જ્યા પણ મુકશો, મચ્છર તેની આસપાસ પણ નહી જોવા મળે.
પીળાશ જતી રહેશે
- અડધા લીંબૂને કાપીને થોડો રસ કાઢી લો. નખને લીંબૂમાં નાખીને થોડીવાર સુધી રગડો. હવે લીંબૂ હટાવીને બેબી ટૂથબ્રસથી માલિશ કરો. પીળાશ જતી રહેશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Gujarati Recipe - દહી બટાકા
દરેક મહિલા માટે જરૂરી છે આ Kitchen Tips
કિચન માટે ટિપ્સ Top 5 Kitchen Tips in gujrati
કિચન ટિપ્સ - જો તમે વર્કિંગ વુમન છો તો આ ટિપ્સ તમારે માટે જ છે
Chatpati Recipe - પૌષ્ટિક અને ચટપટી મસૂર દાળ
વધુ જુઓ..
જરૂર વાંચો
વલસાડમાં મોટી દુર્ઘટના : કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 7 લોકોના મોત
સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ફિક્સ પગારનો અનુભવ પણ માન્ય ગણાશે
ધરતીપુત્રથી સફળ બિઝનેસમેન - આધુનિક યુગમાં સફળ ખેડૂત બનવા માટે તમારે આ 10 ટિપ્સ જરૂર જાણવી જોઈએ
AI સમિટમાં યુવા કોંગ્રેસનો ટોપલેસ વિરોધ, ભાજપે તેને રાષ્ટ્રીય શરમ ગણાવી
વરરાજાના પક્ષને કૂતરાને લાકડીથી માર્યો તો, કન્યાએ લગ્ન કરવાની ના પાડી
વધુ જુઓ..
ધર્મ
Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા
Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.
Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર
શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા
Next Article
આ 4 ટિપ્સથી સફેદવાળ ફરીથી નેચુરલી કાળા થશે.