×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
કિચન માટે ટિપ્સ Top 5 Kitchen Tips in gujrati
બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (11:46 IST)
1. ફર્શને ચમકાવવા માટે 1 કપ સિરકામાં ગરમ પાણી નાખી ફર્શને સાફ કરવાથી એ ચમકવા લાગે છે.
2. લોટ બાંધતા સમયે પાણીમાં થોડું દૂધ મિક્સ કરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે.
3. ખાંડના ડબ્બામાં 6-7 લવિંગ નાખવાથી ખાંડમાં કીડીઓ નહી લાગતી.
4. એક ચમચી ખાંડને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી એને Cake ના Mixtureમાં ગરમ કરેલી ખાંડને મિક્સ કરી નાખો. એનાથી Cakeનું રંગ સારું થઈ જશે.
5. કાપેલા સફરજનમાં લીંબૂની થોડા ટીંપા નાખવાથી સફરજનના ઉપરનો ભાગ કાળું નહી થાય.
6. બધા વાસણ રાત્રે જ સાફ કરી લો આ Vastu મુજબ પણ સહી છે. અને તમારા આરોગ્ય માટે પણ એક યોગ્ય ટેવ છે અને એનો સૌથી મોટું ફાયદો આ પણ છે કે સવારે-સવારે ઉઠીને વાસણ ધોવાનું tension તમને નહી રહેશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
કિચન ટિપ્સ - જો તમે વર્કિંગ વુમન છો તો આ ટિપ્સ તમારે માટે જ છે
રંગોમાં છુપાયેલા છે ફળોના ઘણા ગુણો
પેટની ચરબીથી છુટકારો આપશે આ 7 ઘરેલૂ ઉપાય
કૂકિંગ-Tips- બાફતી વખતે હવે બટાકા ફાટે નહી
Top 5 kitchen tips - કિચનમાં ખૂબજ કામની છે આ ટીપ્સ - see video
જરૂર વાંચો
UP Crime News - મસ્જિદમાં ભણાવતા મૌલાનાએ સફાઈ કરનારી યુવતી સાથે કર્યો રેપ, પ્રેગ્નેંટ થતા ખુલ્યો ભેદ, ધરપકડ
દુબઈનો બુર્જ ખલીફા પીએમ મોદીના ચિત્રોથી ઝળહળી ઉઠ્યો, આ રીતે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ મળી.
"તું અભણ છે, એટલે જ તું સરહદ પર છે," HDFC ના એક કર્મચારીએ સૈનિક સાથે દુર્વ્યવહાર કર્યો, ઓડિયો વાયરલ
ભારતના પાડોશી દેશ નેપાળમાં ફરી એક ભૂકંપ આવ્યો, જેના કારણે લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા
કોઈ ધાર્મિક સામગ્રી વેચે છે, તો કેટલાક કરિયાણાની દુકાનો ચલાવે છે; પીએમ મોદીના પિતરાઈ ભાઈ કહે છે કે તે 5,000 રૂપિયા કમાય છે પરંતુ ક્યારેય મદદ માંગી નથી.
ધર્મ
Navratri 2025- નવરાત્રી આઠમ નું મહત્વ
ગુજરાતમાં ચણીયા ચોળી ખરીદવા માટે સસ્તું બજાર
માં તારો ગરબો ઝાકમઝોળ - Gujarati Garba Lyrics
બોલ મારી અંબે જય જય અંબે - Gujarati Garba Lyrics
Pitru Paksha Amavasya: પિતૃપક્ષની અમાવસ્યાના દિવસે સૂર્ય ગ્રહણ, આ 4 ચમત્કારી ઉપાયોથી થશે આર્થિક લાભ
એપમાં જુઓ
x