રંગોમાં છુપાયેલા છે ફળોના ઘણા ગુણો

રવિવાર, 3 સપ્ટેમ્બર 2017 (15:28 IST)
ફળોના જુદા-જુદા રંગ તેમાં રહેલા પોષક તત્વોની જાણકારી આપે છે. આથી તમારી ડાઈટમાં જુદા-જુદા રંગવાળા ફળ શામેળ કરો. 
 
પીળા કે કેસરિયા ફળ 
 
સંતરા,ગાજર ,અનાનાસ જેવા ફળોમાં બીટા કેરોટીન ઘણી માત્રામાં હોય છે. જેને શરીર વિટામિન એ ની માત્રામાં ફેરવી નાખે છે. આ ત્વચા ,દાંત અને હાડકાની સેહત દુરૂસ્ત રહે છે. 
 
લાલ પણ લાભકારી 
 
તરબૂચ ,ટમેટા ,સ્ટ્રાબેરી અમરૂદ વગેરે લાલ રંગના ફળોમાં લાઈકોપિન અને એંથાસાયનિંગ હોય છે.સાથે જ આ ફળ એંટીઅક્સીડેંટથી પણ ભરપૂર હોય છે. આ ફળ ત્વચાની રંગત નિખારવાના સાથે-સાથે કેંસરથી પણ બચાવે છે. 
 
ભૂરો રંગ 
 
આ રંગના દ્રાક્ષ ,પત્તાગોભી ,બીટ ,કાળી ગાજર ,રીંગણા વગેરે સેહત માટે ઘણા લાભકારી હોય છે. જાંબુંમાં એંટીઓકસીડેંટ ગુણ રીંગણામાં એંટીકેંસર ક્લોરોજેનિક એસિડ હોય છે. જે આ રોગોથી લડવામાં મદદ કરે છે. 
 
સફેદ 
 
સફરજન ,કેળા,નાશપાતી જેવા ફળોમાં ઘુલનશીલ રેશા પ્રચુરમાત્રામાં હોય છે. આ ફળ સ્ટ્રોકના ખતરાને ઓછું કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર