યાદશક્તિ તેજ કરવા માટે આ ફળનું કરવું સેવન

Webdunia
રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (00:01 IST)
સામાન્ય રીતે આ જોવાયું છે કે હમેશા લોકોને ભૂલવાનું રોગ હોય છે. ઘણા લોકોનો આ માનવું છે કે જેમ જેમ ઉમ્ર વધતી જાય છે. તેમ તેમ ઘણી વસ્તુઓ ભૂલવા લાગે છે. પણ એવું કહેવું ખોટું નહી કે ઘણી વાર યુવાઓ પણ મૂકેલી વસ્તુઓ કે કોઈ કામ કરવાનું ભૂલી જ જાય છે. આજે અમે તમને એવા જ્યૂસ વિશે જણાવી રહ્યા છે જે પીવામાં સ્વાદિષ્ટ જ નહી પણ આરોગ્યકારી પણ છે. તેને પીવાથી તમને ભૂલવાના રોગથી પણ જલ્દી જ છુટકારો મળી જશે. 
 
આવો જાણી એવા જ્યૂસ 
 
ઘણા લોકો પોતાની યાદશક્તિને તેજ કરવા માટે બદામનો સેવન કરે છે પણ આ જ્યૂસનો સેવન કરવાથી પણ તમે આ રોગ થી જ્લ્દીથી છુટકારો મળી શકે છે. 
 
આ ફળનું નામ છે બ્લૂબેરી. આ ફળનું 30 મિલીલીટર જૂસ દરરોજ નિયમિત પીવાથી યાદશક્તિ તેજ હોય છે. 
 
બ્લૂબેરી ફળ સ્વાદમાં ખાટો હોય છે અને એમાં ઘણા પોષક તત્વ પણ હોય છે. તેથી તેનું સેવન કરવાથી સ્વાસ્થય પણ ઠીક રહેશે. 

સંબંધિત સમાચાર

Next Article