એક દિવસ એક ભિખારી સંતા પાસે આવ્યો - ભગવાનના નામે કશુક આપો બાબા સંતા - ટમાટર ખાવ ભિખારી - ભગવાનને નામે કંઈક તો આપી દે બાબા સંતા - ટમાટર ખાવ ભિખારીને લાગ્યુ આને ગુજરાતી બોલતા નથી આવડતુ.. લાવ ને જે મળે તે જ લઈ લઉ.. સંતા - ઠીક છે બાબા ટમાટર જ આપી દો ...
બંતાએ પોતાને મોટી કંપની ખોલી અને વર્કરોની નિમણૂક કરવા માટે એક જાહેરાત કાઢી જેમા લખ્યુ હતુ કે -સ્માર્ટ લોકોની જરૂર છે, જેની વય 21 થી 35 વર્ષની હોય, કામ ખૂબ જ મહત્વનુ હોવાથી 30 વર્ષનો અનુભવ જરૂરી છે