ગુજરાતી જોક્સ - લગ્નના કાર્ડ

મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (06:14 IST)
છોકરી- મે તને લગ્નના કાર્ડ મોકલ્યો હતો 
 
તૂ આવ્યો કેમ નહી 
 
છોકરો- પણ મને તો કાર્ડ મળ્યું જ નથી 
 
છોકરી - પણ તેમાં લખ્યું તો હતું કે કાર્ડ ન મળે તો પણ આવવું જ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર