--> -->
0

Weather Updates- 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; ધુમ્મસ-બરફ ચેતવણી

રવિવાર,જાન્યુઆરી 5, 2025
0
1
Khel Maha Kumbh 2025: ખેલ મહાકુંભનો કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી કાર્યાલયમાં થશે, જેમાં સૌરાષ્ટ્રના 10 હજારથી વધુ ખેલાડીઓ ઉપસ્થિત રહેશે.
1
2
Western Railway Special Trains: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિદ્યા અને મહાકુંભ મેળો -2025 દરમિયાન મુસાફરોની વધુ ભીડને સમાયોજીત કરવા માટે આઠ જોડ વિશેષ ટ્રેનનુ સંચાલન કરવામાં આવશે. રેલવેએ આ ટ્રેનનુ શેડ્યુટ રજુ કર્યુ. આ ટ્રેનોની બુકિંગ 21 ...
2
3
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપીએ ઉમેદવારોનુ પહેલુ લિસ્ટ રજુ કરી દીધુ છે. તેમા 29 ઉમેદવારોના નામ છે.
3
4
તારો થયો’ એ પ્રેમના જાદુને સેલિબ્રેટ કરે છે, જેમાં પાત્રો છે કેદાર અને મિતાલી અને જેને ભજવી રહ્યા છે ગુજરાતી ફિલ્મજગતના નામી કલાકારો હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય તથા આરવ અને અંતરાનું પાત્ર સની પંચોલી અને વ્યોમા નંદી દ્વારા ભજવવામાં આવેલ છે. ...
4
4
5
Mahakumbh 2025: પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે ડોમ સિટી તૈયાર કરવામાં આવી રહી છે, જ્યાં આધુનિક સુવિધાઓથી સજ્જ ડોમ અને લાકડાના કોટેજમાં રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ હશે. ગુંબજનું ભાડું 81,000-91,000 રૂપિયા અને કોટેજનું ભાડું 35,000 રૂપિયા નક્કી કરવામાં ...
5
6
કુબેર ડીંડોરે કહ્યું કે આપણી આવનારી પેઢીએ જાણવું જોઈએ કે કેવી રીતે વિધર્મીઓએ હિંદુ સંસ્કૃતિ અને વારસાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે જે ગુમાવ્યું છે તે પાછું મેળવવાનું છે.
6
7

હરિયાણાના રેવાડીમાં 4 મિત્રોના મોત

શુક્રવાર,જાન્યુઆરી 3, 2025
હરિયાણાના રેવાડી જિલ્લાના લિસાણા ગામના ચાર મિત્રોના હરિદ્વારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યા છે
7
8
ભોપાલની યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી ઝેરી કચરાને 40 વર્ષ બાદ ખસેડવાનું શરૂ થયું છે. બુધવારે રાત્રે 9 કલાકે 337 મેટ્રિક ટન કચરો લઈને 12 કન્ટેનર પીથમપુર જવા રવાના થયા હતા
8
8
9
મેડિકલ જગતમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ડૉક્ટરને ઓપરેશન દરમિયાન દર્દીને કેન્સર થયું.
9
10
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતિ રિવરફ્રંટ પર અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુષ્પ પ્રદર્શની 2025 નુ જનતા માટે ઉદ્દઘાટન કર્યુ. એક પ્રેસ જાહેરાતમા આ માહિતી આપવામા આવી. આ ઉદ્દઘાટન પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને સહકારિતા રાજ્ય મંત્રી જગદીશ ...
10
11
Viral Video: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના છત્રી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ખેતરની સફાઈ કરતી વખતે એક સાપનું મોત થઈ ગયું અને સાપ ઘાયલ થઈ ગયો. ઘટના બાદ ઘાયલ નાગ તેના મૃત સાથી પાસે કલાકો સુધી બેસી રહ્યો
11
12
ચીનમાંથી દુનિયામાં ફરી આફત આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવુ બતાવાય રહ્યુ છેકે ચીનમાંથી 5 વર્ષ પછી ફરી Covid-19 જેવી મોટી મહામારી દુનિયામાં ફેલાય શકે છે.
12
13
Union Carbide waste will be burnt in Pithampur: ભોપાલ ગેસ દુર્ઘટનાના પરિણામે યુનિયન કાર્બાઈડના કચરાને લઈને ઈન્દોરથી ભોપાલ સુધી હોબાળો થઈ રહ્યો છે. ગુરુવારે યુનિયન કાર્બાઈડનો ઘાતક કચરો રાજધાની ભોપાલથી સળગાવવા માટે ઈન્દોર નજીક પીથમપુર લાવવામાં આવ્યો ...
13
14
Party Lovers Intimacy Video Viral : ઈન્દોરમાં ન્યૂ ઈયરના વીડિયોએ સમગ્ર શહેરમાં હડકંપ મચાવી દીધો છે. પબમાં ન્યૂ ઈયર પાર્ટી દરમિયાન સગીર યુવક-યુવઈઓએ હોશ ગુમાવી દીધા. લોકોએ વીડિયો બનાવીને વાયરલ કરી દીધો. શહેરની શાખને ધક્કો લાગ્યો.
14
15
Gujarat New District News: ધનેરામાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નાથાભાઈ પટેલ નવા જીલ્લાના મામલાને લઈને વિરોધમાં સામેલ થયા અને તેમણે દાવો કર્યો કે રાજ્ય સરકારે નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ લીધી નથી.
15
16
બિહારના બેતિયા જિલ્લામાં ટ્રેનની અડફેટે ત્રણ કિશોરોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય બાળકો રેલવે ટ્રેક પર બેસીને PUBG ગેમ રમી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન આવી અને તેની અડફેટે આવી જતાં ત્રણેયના મોત થયા હતા.
16
17
19મી સદીમાં સ્ત્રીઓના અધિકારો, અશિક્ષા, છૂઆછૂત, સતીપ્રથા, બાળ કે વિધવા વિવાહ જેવી કુરીતિયો પર અવાજ ઉઠાવનારી દેશની પ્રથમ મહિલા શિક્ષિકાને જાણો છો ?
17
18
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, હેલ્મેટ પહેરીને મોઢા પર રૂમાલ બાંધીને આરોપીઓ પ્રદર્શનમાં રાખેલા દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.
18
19
વિનોદ તાવડેને છત્તીસગઢના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવને આ જવાબદારી સોંપવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાન સંભાળશે.
19