ગુજરાતી જોક્સ- કોણ કૂતરો

Webdunia
રવિવાર, 25 ઑગસ્ટ 2024 (11:34 IST)
એક દીવાલ પર લખ્યુ હતુ
જે વાંચી રહ્યો છે 
તે કૂતરો છે 
પપ્પૂએ- મટાડીને લખી દીધું 
લખનારા કૂતરા છે!! 

 
 
પત્ની- જમી લીધું 
પતિ- જમી લીધું
પત્ની - હુ તને પૂછુ છું 
પતિ- હુ તને પૂછુ છું 
પત્ની - તમે મારી નકલ કરી રહ્યા છો 
પતિ-  તમે મારી નકલ કરી રહ્યા છો 
પત્ની - ચાલો શૉપિંગ કરવા 
પતિ-  હા જમી લીધું  
પત્ની - હા હા હા 
 

સંબંધિત સમાચાર

Next Article