ગુજરાતી જોક્સ- ભિખારી

મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (15:58 IST)
ભિખીરી- ખાવા માટે કઈક 
 
આપો માતાજી 
માતાજી- કાલની રોટલી ખાઈ લેશે 
ભિખારી- હા ખાઈ લેશું 
માતાજી- તો ઠીક છે કાલે આવશો 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર