ગુજારતી જોક્સ - ભેળ પુરી

રવિવાર, 11 ઑગસ્ટ 2024 (17:18 IST)
jokes in gujarati
હલવા પુરી હોય છે 
ખીર પુરી હોય છે 
ભેળ પુરી હોય છે 
પાણી પુરી હોય છે 
સેવ પુરી હોય છે 
પણ ખબર નથી 
આ ઉંઘ પુરી કેમ નહી હોય છે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર