ગુજરાતી જોક્સ - લગ્નના કાર્ડમાં વરવધુના નામની આગળ

Webdunia
મંગળવાર, 14 માર્ચ 2023 (13:10 IST)
પપ્પૂ- લગ્નના કાર્ડમાં વરવધુના નામની આગળ લખ્યુ 
ચિ અને સૌનુ શું અર્થ છે 
 
ગપ્પૂ- ખબર નથી તૂ જણાવ 
 
 
પપ્પૂ - તેનો અર્થ હોય છે કે લગ્ન પછી 
જ્યારે પ્તની તને સૌ સંભળાવશે ત્યારે પતિ ચિ પણ નહી બોલશે 
 

સંબંધિત સમાચાર

Next Article