ગુજરાતી જોક્સ- પતિ - પત્ની jokes

શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (13:25 IST)
પતિ- આ કેવુ શાક બનાવ્યુ છે 
ન લૂણ, ન મરચા અને ના કોઈ સ્વાદ છે 
કામમાં તારો મને નથી લાગતુ 
આખુ દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે 
પત્ની આખ જોવાઈને બોલી- પહેલા પોતાની આખની સામે
થી મોબાઈલ હટાવો, ત્યારથી જોઈ રહી છુ પાણીમાં 
ડુબાડીને ડુબાડીને રોટલી ખાઈ રહ્યા છો 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર