ગુજરાતી જોક્સ-શરાબી સાધુ સાથે ટકરાયો

બુધવાર, 1 માર્ચ 2023 (12:39 IST)
જ્યારે એક શરાબી સાધુ સાથે ટકરાયો,
ત્યારે સાધુએ કહ્યું: હે મૂર્ખ, હું તને શ્રાપ આપું છું.
શરાબીઃ બાબાજી ઉભા રહો હું ગ્લાસ લઈને આવું છું 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર