ગુજરાતી જોક્સ- સુંદર છોકરી જોઈએ

Webdunia
બુધવાર, 30 ડિસેમ્બર 2020 (14:51 IST)
બાબા- તમે શું જોઈએ? 
 
મંટૂ -સુંદર છોકરી જોઈએ 
 
બાબા- જો તૂ હિન્દુ છે તો તને કરીના આપીશ
મુસ્લિમ છે તો કટરીના આપીશ 
સિક્ખ છે તો અનુષ્કા આપીશ 
અને 
ક્રિશ્ચિયન છે તો જેનેલિયા આપીશ 
 
તારું નામ બોલ 
 
મંટૂ- વિજય અબ્દુલ સિંહ ફર્નાડિસ 
 
બાબા તેમના ચેલાથી 
 
માયાવતી આપ સાળાને વધારે હોશિયાર બની રહ્યું છે... 

સંબંધિત સમાચાર

Next Article