ગુજરાતી જોક્સ- તેમના ખિસ્સાથી સિક્કો કાઢયું

મંગળવાર, 15 ડિસેમ્બર 2020 (09:55 IST)
ટીચરએ સાઈંસ લેબમાં 
તેમના ખિસ્સાથી સિક્કો કાઢયું અને 
એસિડમાં નાખ્યુ 
 
ટીચરએ પૂછયું 
બતાવો કે આ સિક્કો 
ગળી જશે કે નહી 
 
બાળક- સર નહી ગળે 
 
ટીચર શાબાશ પન તને કેવી રીતે ખબર 
 
બાળક- જો સિક્કો ગળતો તો 
તમે અમારાથી માંગતા
પોતે નહી 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર