ગુજરાતી જોક્સ- શાળા ખુલતા જ

Webdunia
ગુરુવાર, 21 જૂન 2018 (15:48 IST)
શાળા ખુલતા સર એ છોકરાઓ ને કહ્યું રજાઓ
 
માં કોઈ સવાલ ઉભું થયું હોય તો પૂછો. 
 
એક છોકરો ઉભા થઈને પૂછયું 
 
સર મારી પાછલા વર્ષની સેટીંગ હતી એ  
 
શાળા મૂકીને ગઈ કે અહીંયા જ છે. 

સંબંધિત સમાચાર

Next Article