Tips for health - લીલા મરચા અને આદુના ફાયદા

Webdunia
રવિવાર, 27 ઑગસ્ટ 2017 (12:22 IST)
1. મોટાભાગના લોકો ખાવામાં લીલા મરચાનો પ્રયોગ કરે છે. અનેક જૂની શોધ કહે છે કે લીલા મરચામાં કૈપસેસિન હોય છે. જે અનેક બીમારીઓ માટે લાભકારી છે. 
2. જો લીલા મરચા સાથે આદુનો પ્રયોગ કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. 
3. અનેક શોધોમાં ફેફસાના કેંસરથી બચાવના રૂપમાં પણ લીલા મરચાના પ્રયોગને લાભકારી માનવામાં આવે છે. 
4. ખાંસી અને તાવ માટે આપણે આદુનો ઉપયોગ કરીએ છીએ. પણ આનો  ઉપયોગ કેંસર સામે લડવામાં પણ સહાયક છે. 
5. એવુ કહેવાય છે કે આદુમાં રહેલ 5 જિંજરગોલ કૈપસેસિનથી મળીને એક એવો કંપાઉંડ બને છે જેનાથી ટ્યૂમર પૈદા કરનારુ રિસેપ્ટર્સ જડથી ખતમ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

Next Article